Dahod News : પાટીયાઝોલ અકસ્માતમાં મૃત્યુ પામનારના કરાયા અંતિમ સંસ્કાર, ગામ હિબકે ચઢ્યું, જુઓ Video

| Edited By: | Updated on: Oct 11, 2023 | 10:26 PM

દાહોદના પાટીયાઝોલ ગામના તળાવ પાસે 10 ઓક્ટોબરના રોજ રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. કોર્ટ મુદ્દતે હાજરી આપવા આવેલા કટારા પરિવારના સભ્યોને અકસ્માત નડ્યો હતો.

Dahod : દાહોદના પાટીયાઝોલ પાસે અકસ્માતમાં (Accident) મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ઝરીબુઝુર્ગ ગામના કટારા પરિવારના 6 લોકોના અંતિમ સંસ્કારથી ગામ હિબકે ચઢ્યું હતું. અંતિમ સંસ્કાર સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સ્થાનિક ધારાસભ્ય તેમજ આગેવાનો અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો Dahod Breaking News : પાટીલઝોલ ગામ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 6 લોકોના મોત, જુઓ Video

ઉલ્લેખનીય છે કે, દાહોદના પાટીયાઝોલ ગામના તળાવ પાસે 10 ઓક્ટોબરના રોજ રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. કોર્ટ મુદ્દતે હાજરી આપવા આવેલા કટારા પરિવારના સભ્યોને અકસ્માત નડ્યો હતો.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.