Dahod Breaking News : પાટીલઝોલ ગામ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 6 લોકોના મોત, જુઓ Video

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. જેમાં કેટલાક લોકોના મોત નિપજે છે. આવી જ અકસ્માતની ઘટના દાહોદ જિલ્લામાં બની છે. દાહોદના પાટીયાઝોલ ગામના તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે.

Dahod Breaking News : પાટીલઝોલ ગામ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 6 લોકોના મોત, જુઓ Video
Dahod accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 12:48 PM

Dahod accident :  રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. જેમાં કેટલાક લોકોના મોત નિપજે છે. આવી જ અકસ્માતની ઘટના દાહોદ જિલ્લામાં બની છે. દાહોદના પાટીયાઝોલ ગામના તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.

આ પણ વાંચો : Dahod Video : દાહોદમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત, ઢોરની અડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત

અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે.બેફામ ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જોયો હતો.જેમાં 1 ગંભીર ઈજાગ્રસ્ત છે. જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ગરબાડા પોલીસ સ્ટેશ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">