ડાયરામાં લોક ગાયિકા ગીતા રબારી પર થયો નોટોનો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 10, 2023 | 1:06 PM

ગુજરાતના(Gujarat)લોક ગાયિકા ગીતા રબારી(Geeta Rabari )પર થયો નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો . જેમાં ગૌ સેવાના લાભાર્થે યોજાયેલ ડાયરામા દાતાઓએ નોટોનો વરસાદ કર્યો હતો. આ લોક ડાયરો મુંબઇ મીરા રોડ વિસ્તારમા યોજાયો હતો. જેમાં એક અંદાજ મુજબ ગીતા રબારી પર 50 લાખ રૂપીયા લોકોએ ઉડાવ્યા હતા.

Kutch :ગુજરાતના(Gujarat)લોક ગાયિકા ગીતા રબારી(Geeta Rabari )પર થયો નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો . જેમાં ગૌ સેવાના લાભાર્થે યોજાયેલ ડાયરામા દાતાઓએ નોટોનો વરસાદ કર્યો હતો. આ લોક ડાયરો મુંબઇ મીરા રોડ વિસ્તારમા યોજાયો હતો. જેમાં એક અંદાજ મુજબ ગીતા રબારી પર 50 લાખ રૂપીયા લોકોએ ઉડાવ્યા હતા.