Cyclone Biparjoy : વાવાઝોડા પર સતત નજર રાખવા કંટ્રોલ રૂમ કાર્યરત,જુઓ Video
. હવામાન વિભાગ દ્વારા આગાહી જો વાવાઝોડું દરિયામાં વાવાઝોડું ફટાય તો ગુજરાત ઉપર નહિવત અસર થશે. પરંતુ જો વાવાઝોડાની ગતિ અને તીવ્રતા યથાવત રહી અને ગુજરાત તરફ વધ્યું તો તેની અસર દરિયાઈ સીમા સૌરાષ્ટ્ર પટ્ટા પર અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે.
Gandhinagar: અરબી સમુદ્રના ઉદભવેલુ બિપરજોય(Cyclone Biparjoy) વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે. જેમાં બુધવારે ગુજરાતના (Gujarat) પોરબંદર થી 1070 કિલોમીટર દૂર વાવાઝોડું આજે 965 કિલોમીટર દૂર છે . જો કે તેની અસર 11 જૂને ગુજરાત ઉપર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગાહી જો વાવાઝોડું દરિયામાં વાવાઝોડું ફટાય તો ગુજરાત ઉપર નહિવત અસર થશે. પરંતુ જો વાવાઝોડાની ગતિ અને તીવ્રતા યથાવત રહી અને ગુજરાત તરફ વધ્યું તો તેની અસર દરિયાઈ સીમા સૌરાષ્ટ્ર પટ્ટા પર અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે.
જો કે હવામાન વિભાગ વાવાઝોડાને લઈને સતત નજર રાખી રહ્યું છે. બે દિવસમાં વાવાઝોડાને લઈને તમામ પિક્ચર ક્લિયર થશે.
Published on: Jun 08, 2023 12:41 PM
