જમવામાંથી ફરી એકવાર નીકળ્યો વંદો, અમદાવાદની SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને આપેલા કુલચામાંથી નીકળ્યો વંદો
ઓસ્ટ્રેલિયાથી એક પરિવાર અમદાવાદ આવ્યો હતો, જે જમવા માટે સિંધુભવન રોડ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં ગયા હતા. જ્યાં તેમણે વેજિટેબલ કુલચાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે તેમની નાની દીકરી આ કુલચા આરોગી રહી હતી ત્યારે તેમાંથી વંદો નીકળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે. ગ્રાહકે મંગાવેલા વેજિટેબલ કુલચામાં વંદો નીકળ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ઓસ્ટ્રેલિયાથી આવેલો એક પરિવાર જે ગ્વાલિયા રેસ્ટોરેન્ટમાં જમવા માટે ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બાદ રેસ્ટોરેન્ટમાં હોબાળો મચ્યો હતો.
આ પણ વાંચો અમદાવાદની આ બેંકના ATMમાં એક વ્યક્તિએ જમા કરી નકલી નોટ અને પછી જે થયું તે…
મળતી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયાથી એક પરિવાર અમદાવાદ આવ્યો હતો, જે જમવા માટે સિંધુભવન રોડ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં ગયા હતા. જ્યાં તેમણે વેજિટેબલ કુલચાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે તેમની નાની દીકરી આ કુલચા આરોગી રહી હતી ત્યારે તેમાંથી વંદો નીકળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
Follow Us
Loading...
Unable to load recommendations.
