Gujarat Video: રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ત્રણ આખલાઓએ રસ્તા પર તોફાન મચાવતા નાસભાગ, જુઓ CCTV

CCTV Video: જેતપુરમાં રસ્તા પર આખલાઓના યુદ્ધને લઈ રાહદારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. લોકોએ જીવ બચાવવા રીતસરની દોટ મુકીને જ્યાં જગ્યા મળી ત્યાં સંતાઈ જવા મજબૂર બનવા પડતાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 10:09 PM

રાજકોટ માં ઢોરનો આતંક હજુ યથાવત છે. રસ્તા પર નિકળનારા રાહદારીઓ માટે રખડતા ઢોર જોખમી બન્યા છે. રસ્તા પર આખરા રાજને લઈ લોકોમાં પરેશાની વધી છે અને ભયનો માહોલ સર્જાયો છે. જેને લઈ લોકો સ્થાનિક તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. રાજકોટના જેતપુરનો CCTV Video સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે. રસ્તા પર આખલાઓના યુદ્ધને લઈ રાહદારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. લોકોએ જીવ બચાવવા રીતસરની દોટ મુકીને જ્યાં જગ્યા મળી ત્યાં સંતાઈ જવા મજબૂર બનવા પડતાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જેતપુરના રસ્તા પર આખલા લડવાને લઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે આખલા લડ્યા હતા અને ત્રીજો આખલો પણ તેમની પાછળ દોડી આવ્યો હતો. ત્રણ આખલાઓના તોફાનને લઈ કાર અને બાઈકને પણ નુક્શાન થયુ હતુ. રસ્તા પર તોફાન કરતા આખલાઓએ બાઈક અને કારને પણ અડફેટે લીધા હતા. આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેતપુર નગર પાલિકા દ્વારા માત્ર કાગળ પર જ આખલા પકડવાની કામગીરી કરાતી હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :  Gujarat Video: પૂર્વ IAS લાંગાની હાજરી ભરવાનો મામલો, ગાંધીનગર પોલીસને અંધારામાં રાખતા DySP રાઠોડને તપાસમાંથી હટાવાયા!

રાજકોટ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">