Gujarat Video: જૂનાગઢમાં દરગાહને નોટિસ બાદ ઘર્ષણનો કેસ, પોલીસ કર્મીઓનો બચાવ સરકાર નહીં કરે: HC
Junagadh: દરગાહને નોટિસ બાદ પોલીસ અને લઘુમતી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે અરજીની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓના બચાવ માટે હાઈકોર્ટે સરકારી વકીલને અટકાવી દીધા હતા.
જૂનાગઢમાં દરગાહને નોટિસ બાદ ઘર્ષણ સર્જાયુ હતુ. આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં શરુ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવા દરમિયાન પોલીસ કર્મચારીઓ તરફથી સરકારી વકીલ દલીલ નહીં કરે એમ કહ્યુ હતુ. હાઈકોર્ટે આ મામલામાં પોલીસ કર્મચારીઓને સરકાર તરફથી નહીં પરંતુ જાતેજ વકીલ રોકવા માટે કહ્યુ છે. હાઈકોર્ટે સરકારી વકીલને લઈ પોલીસ કર્મચારીઓ માટે સ્પષ્ટ કરી દીધુ હતુ કે, કર્મચારીઓ જાતે વકીલ રોકવા પડશે.
દરગાહને નોટિસ બાદ પોલીસ અને લઘુમતી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે અરજીની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓના બચાવ માટે હાઈકોર્ટે સરકારી વકીલને અટકાવી દીધા હતા. આ મુદ્દે પોલીસના કર્મચારીઓને પોતાની જાતે જ
આ પણ વાંચોઃ Sabarkantha: દિવસે ભૂંડ પકડતી ગેંગ રાત્રે બંધ ઘરને નિશાન બનાવતી, LCB એ ટોળકી ઝડપતા લાખોની ચોરીના ભેદ ઉકેલાયા
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News