Bharuch Rain: અંકલેશ્વરમાં વિનાશ વેરતા દ્રશ્યો, શહેરની સોસાયટીઓમાં ગળા ડૂબ પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી, જુઓ Video

રામ વાટીકા સોસાયટીની સ્થિતિ તો ખુબ જ ભયાનક છે. દુકાનો ડૂબી ગઇ છે, વાહનો પણ ડૂબી ગયા છે, જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, મોડી રાતથી લાઇટ નથી, ખાવા માટે અનાજ નથી, કારણ કે ખાવા-પીવાની વસ્તુઓ પલળી ગઇ છે. તેથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 8:11 PM

Bharuch Rain : અંકલેશ્વરમાં (Ankleshwar) વિનાશ વેરતા દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વર શહેરની સોસાયટીઓમાં ગળા ડૂબ પાણી ભરાઈ ગયા છે. રામ વાટીકા સોસાયટીની સ્થિતિ તો ખુબ જ ભયાનક છે. દુકાનો ડૂબી ગઈ છે, વાહનો પણ ડૂબી ગયા છે, જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, મોડી રાતથી લાઇટ નથી, ખાવા માટે અનાજ નથી, કારણ કે ખાવા-પીવાની વસ્તુઓ પલળી ગઇ છે. તેથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો Ankleshwar News : નર્મદા નદીના પાણી અંકલેશ્વર શહેરમાં ઘૂસ્યા, જુઓ જળબંબાકારના Drone Photos

બીજી તરફ મોદીનગર વિસ્તારમાં રસ્તાઓ પર જાણે નદી વહેવા લાગી છે. તો ફોર વ્હીલર અડધા પાણીમાં ડૂબી ગયા છે. તો ટુ વ્હીલર તો આખે આખા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. હજુ પણ અનેક મકાનોમાં પહેલા માળ સુધી પાણી ભરાયેલા છે. સ્થિતિને જોતા અહીં NDRF અને SDRFની ટીમ તૈનાત કરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાવાગઢમાં દુકાનોનુ દબાણ દૂર કરાતા યાત્રિકોને હાલાકી, પાણી વિના રઝળ્યા
પાવાગઢમાં દુકાનોનુ દબાણ દૂર કરાતા યાત્રિકોને હાલાકી, પાણી વિના રઝળ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ