Ahmedabad : એસજી હાઇવે પર કાર અકસ્માત સર્જનાર આરોપી નિમેષ પંચાલની ધરપકડ, જુઓ Video
અમદાવાદના એસજી હાઇવે પર થયેલા કાર અકસ્માત કેસમાં ટ્રાફિક પોલીસે આરોપી નિમેષ પંચાલની ધરપકડ કરી છે. આરોપી નિમેષ પંચાલ સહિત છ લોકો કારમાં સવાર હતા. આરોપી નિમેષે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના થયા મોત થયા હતા. પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.
Ahmedabad : અમદાવાદના એસજી હાઇવે પર થયેલા કાર અકસ્માત કેસમાં ટ્રાફિક પોલીસે આરોપી નિમેષ પંચાલની ધરપકડ કરી છે. આરોપી નિમેષ પંચાલ સહિત છ લોકો કારમાં સવાર હતા. આરોપી નિમેષે, કાર પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના થયા મોત થયા હતા. પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો : Ahmedabad: AMCની ઢોર પકડ પાર્ટીની કામગીરી સામે પશુપાલકોનો વિરોધ, જુઓ Video
તો બીજી તરફ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ હાલ જેલમાં છે, પરંતુ આ અકસ્માત જે કારથી સર્જાયો હતો. તે જેગુઆર કાર મૂળ માલિકને પરત મળશે. આ માટે 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર મૂળ માલિકને સોંપવા ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો છે. અકસ્માત બાદ કાર પોલીસના કબ્જામાં છે. આ જેગુઆર કાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના બિઝનેસ પાર્ટનર ક્રિશ વારિયાની હતી અને તેણે આ કાર મિત્રતામાં તથ્ય પટેલને આપી હતી.
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
