Breaking News : બનાસકાંઠાના ડીસામાં અગરબત્તીની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે, જૂઓ Video

| Edited By: | Updated on: Jul 04, 2023 | 10:09 AM

અગરબત્તીની ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ છે. આગ લાગવાની ઘટનાના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગે ભયંકર રૂપ ધારણ કરતા ફાયર ફાયટરની (Fire fighter) ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

Banaskantha : બનાસકાંઠાના ડીસામાં લાટી બજાર વિસ્તારમાં ભીષણ આગ (Fire) લાગી છે. અગરબત્તીની ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ છે. આગ લાગવાની ઘટનાના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગે ભયંકર રૂપ ધારણ કરતા ફાયર ફાયટરની (Fire fighter) ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો- Jamnagar : રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયાના આકાશી દ્રશ્યો આવ્યા સામે, જૂઓ Video

Published on: Jul 04, 2023 10:07 AM