Breaking News : અમદાવાદના સાણંદ સર્કલ ઓવરબ્રિજ નીચે સુતેલા વ્યક્તિ પર ગાડી ચઢાવી દેતા મોત, જુઓ Video

અમદાવાદના સાણંદ સર્કલ ઓવરબ્રિજ પાસે નીચે સુતેલા વ્યક્તિ પર ગાડી ચઢાવી દેતા પીડિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર કાર ચાલકે કાર પાર્ક કરતી સમયે આ દુર્ઘટના સર્જી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 9:45 AM

Ahmedabad : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. તેવા અમદાવાદમાં પણ વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના સાણંદ સર્કલ ઓવરબ્રિજ પાસે નીચે સુતેલા વ્યક્તિ પર ગાડી ચઢાવી દેતા પીડિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન કેમ્પનું કરાયુ આયોજન, 309 યુનિટ થયુ એકત્રિત

મળતી માહિતી અનુસાર કાર ચાલકે કાર પાર્ક કરતી સમયે આ દુર્ઘટના સર્જી હતી. નીચે સુતેલા વ્યક્તિને માથાના ભાગમાં ઈજા થતા કરુણ મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના અંગે એસ.જી હાઇવે ટ્રાફિક – 2 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરચાલકે 13 વર્ષીય કિશોરને કચડી માર્યો

તો આ અગાઉ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરચાલકે 13 વર્ષીય કિશોરને કચડી માર્યો હોવાની ઘટના બની હતી. બાળક મોલમાં બેસન લેવા ગયું હતું ત્યારે તે સાઈકલ પર ઘરે પરત ફરી રહ્યું હતું. તે સમય દરમિયાન પાછળથી આવતુ ડમ્પર તેના પર ફરી વળ્યું હતું. અકસ્માત સર્જાતા ડમ્પરચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Follow Us:
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ અને પ્રગતિનો રહેશે
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ અને પ્રગતિનો રહેશે
અંબાલાલ પટેલે કરી કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video
અંબાલાલ પટેલે કરી કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video
વાવના જંગમાં છેલ્લી ઘડીએ વિકાસને બદલે જ્ઞાતિ-જાતિ મુદ્દે રાજનીતિ
વાવના જંગમાં છેલ્લી ઘડીએ વિકાસને બદલે જ્ઞાતિ-જાતિ મુદ્દે રાજનીતિ
પાકિસ્તાનના યુવકનો પડકાર, ભારતીય યુવકે સર્જ્યો ઈતિહાસ
પાકિસ્તાનના યુવકનો પડકાર, ભારતીય યુવકે સર્જ્યો ઈતિહાસ
ક્યારેય ઘરડા ન થવાય, એવું સંશોધન...ચીનના વૈજ્ઞાનિકનો મોટો દાવો
ક્યારેય ઘરડા ન થવાય, એવું સંશોધન...ચીનના વૈજ્ઞાનિકનો મોટો દાવો
ડિજિટલ અરેસ્ટ વડોદરાના યુવક પાસેથી પડાવ્યા લાખો રુપિયા
ડિજિટલ અરેસ્ટ વડોદરાના યુવક પાસેથી પડાવ્યા લાખો રુપિયા
અમદાવાદની RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ થશે કાયમી બંધ !
અમદાવાદની RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ થશે કાયમી બંધ !
રાજ્યના 6.17 લાખ બાળકોએ અભ્યાસ શરૂ કર્યા બાદ છોડી દીધો અભ્યાસ
રાજ્યના 6.17 લાખ બાળકોએ અભ્યાસ શરૂ કર્યા બાદ છોડી દીધો અભ્યાસ
g clip-path="url(#clip0_868_265)">