ભાવનગર: બાંભણિયા ગામે શિકારની શોધમાં બે સિંહોના આંટાફેરા, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ભાવનગર: બાંભણિયા ગામે શિકારની શોધમાં બે સિંહો લટાર મારતા નજરે પડ્યા હતા. ડુંગર વિસ્તારમાં એકસાથે બે સિંહ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. શિકારની શોધમાં સિંહ રસ્તા પર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2024 | 6:40 PM

ગીરના ડાલામથ્થા હવે ભાવનગર સુધી પહોંચી રહ્યા છે. ભાવનગર શહેરથી માત્ર 30 કિલોમીટર દૂર સિંહના આટાંફેરાનો વીડિયો સામે આવ્યા છે. બાંભણિયા ગામ નજીક શિકારની શોધમાં બે સિંહો આવી ચડ્યા હતા. ડુંગર વિસ્તારમાં આ બંને સિંહોના આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. શિકારની શોધમાં સિંહો રસ્તા પર આવી જતા આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો: ભાવનગરમાં રખડતા ઢોરે અડફેટે લેતા આધેડનું મોત, પાલિકાની લચર કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

સિંહો બાંભણિયા સુધી આવી ચડતા લોકોમાં પોતાના માલઢોરને લઈને ભય ફેલાયો છે. સિંહોના આંટાફેરાનો વીડિયો વાયરલ થતા વનવિભાગને જાણ કરવામાં આવી છે. શિકારની શોધમાં સિંહો હવે રહેણાંક વિસ્તારો સુધી આવી ચડે છે. હજુ થોડા દિવસ પહેલા જ અમરેલીના ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોએ પશુનું મારણ કર્યાની ઘટના સામે આવી હતી. ત્યારે આ વિસ્તારમાં સિંહો દેખાતા માલધારીઓમાં ભય ફેલાયો છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
g clip-path="url(#clip0_868_265)">