Surat : ડીંડોલી વિસ્તારમાંથી ઝડપાયા બાંગ્લાદેશી યુવક અને યુવતી, પોલીસે તપાસ હાથ ધરી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 07, 2023 | 5:28 PM

ડીંડોલીના આરડી નગરમાં હિન્દુ નામ રાખીને ભાડાના મકાનમાં રહેતા હતા. જે અંગે શંકા જતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. લોકોની રજૂઆત બાદ પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.

Surat : ડીંડોલી વિસ્તારમાંથી બાંગ્લાદેશી (Bangladeshi) યુવક અને યુવતી ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. ડીંડોલીના આરડી નગરમાં હિન્દુ નામ રાખીને ભાડાના મકાનમાં રહેતા હતા. જે અંગે શંકા જતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. લોકોની રજૂઆત બાદ પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો સુરતના તેનમાં મોડી રાત્રે ચોરીના ઇરાદે એક બે નહીં પરંતુ 12 તસ્કર ત્રાટકયા, સોસાયટીમાં ફફડાટ, જુઓ Video

મળતી માહિતી મુજબ આરડી નગરમાં હિન્દુ નામ રાખી ભાડે રહેતા યુવાન અને યુવતી અંગે સ્થાનિકોને શંકા જતા જે વ્યક્તિના મકાનમાં રહેતા હતા તેમને પંદર દિવસ અગાઉ પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. જેને ધ્યાને લઈ આજે સોસાયટીના નાગરિકો અને હિન્દુ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરી ડીંડોલી પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા હતા.

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો