Banaskantha : ધાનેરામાં શિક્ષકની બદલી થતા ગામ હીબકે ચઢ્યુ, શિક્ષકને આપવામાં આવી ભવ્ય વિદાય, જૂઓ Video

બનાસકાંઠાના ધાનેરામાં શિક્ષકની (Teacher) બદલી થતા ગામ હીબકે ચઢ્યુ હતુ.ધાનેરામાં આનંદનગર પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થઈ છે. રસિક પટેલ નામના શિક્ષકની વિદાયથી (Farewell) બાળકો રડી પડ્યા હતા. માત્ર બાળકો જ નહીં શિક્ષકને વિદાય આપવા આખું ગામ ઉમટ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 10:06 AM

Banaskantha : શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે અનોખો પ્રેમ જોવા મળે છે. ગુરુ-શિષ્ય વચ્ચે એક અલગ જ આત્મીય સંબંધ જોવા મળે છે.  ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં શિક્ષકની (Teacher) બદલી થતા ગામ હીબકે ચઢ્યુ હતુ.ધાનેરામાંઆનંદનગર પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થઈ છે. રસિક પટેલ નામના શિક્ષકની વિદાયથી (Farewell) બાળકો રડી પડ્યા હતા. માત્ર બાળકો જ નહીં શિક્ષકને વિદાય આપવા આખું ગામ ઉમટ્યું હતું. ફૂલહાર, પાઘડી અને ઢોલ નગારા સાથે શિક્ષકને માનભેર વિદાય આપી હતી. ગામના સરપંચથી લઈ નાના ભૂલકાઓ વિદાયમાં જોડાયા હતા.

આ પણ વાંચો-Ahmedabad : SVPI એરપોર્ટ ખાતે પ્રથમ સપ્તાહમાં 4 હજારથી વધારે યાત્રીઓ DIGI યાત્રાનો કર્યો ઉપયોગ, જાણો શું છે DIGI યાત્રા

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">