Auction Today : અમદાવાદના વટવામાં માધવ હોમ્સમાં રહેણાંક પ્લોટની ઇ -હરાજી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 28, 2023 | 7:51 PM

જેમાં પ્રોપર્ટીનું ક્ષેત્રફળ : 31322. સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત 13,02,000 રાખવામાં આવી છે. તેમજ તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 1,03,200 છે. જેની ઇ- હરાજી તારીખ : 27.06. 2023 બપોરે 12.00 વાગ્યે થી 4. 00 વાગ્યે સુધી છે.

Ahmedabad : અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા માધવ હોમ્સમાં બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રહેણાંક પ્લોટની ઇ હરાજીની(E- Auction)  જાહેરાત આપવામાં આવી છે. જેમાં બેંક ઓફ ઈન્ડિયાએ બાકી લેણાંની વસૂલાત માટે ઉધારકર્તાને નોટિસ પણ આપી હતી. પરંતુ નાણાં પરત કરવામાં નિષ્ફળ રહેતા બેંક દ્વારા ઇ – હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં દેશનો પ્રથમ સેમી કન્ડક્ટર ચિપનો પ્લાન્ટ સ્થપાશે, સરકાર અને માઇક્રોન ટેકનોલોજી વચ્ચે MOU

જેમાં પ્રોપર્ટીનું ક્ષેત્રફળ : 31322. સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત 13,02,000 રાખવામાં આવી છે. તેમજ તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 1,03,200 છે. જેની ઇ- હરાજી તારીખ : 27.06. 2023 બપોરે 12.00 વાગ્યે થી 4. 00 વાગ્યે સુધી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 28, 2023 07:49 PM