Auction Today : અમદાવાદના ફતેહવાડીમાં જંગમ મિલકતની ઇ -હરાજી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 07, 2023 | 9:43 PM

જેની રિઝર્વ કિંમત 22,50,000 અને અર્નેસ્ટ મની ડિપોઝીટ 2,25,000 રાખવામાં આવી છે. જેની બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ રૂપિયા 10,000 છે. જ્યારે તેની ઇ- હરાજી તારીખ 11.07.2023 બપોરે 11.00 થી 5.00 વાગ્યે સુધીની છે.

Ahmedabad :અમદાવાદના ફતેહવાડીમાં જંગમ મિલકતની ઇ -હરાજીની(E-auction)જાહેરાત આપવામાં આવી છે. જેમાં બેંક ઓફ ઈન્ડિયાએ બાકી લેણાંની વસૂલાત માટે કંપનીના વિઝાગ સ્ટીલની સામે ફતેહવાડી અમદાવાદ ખાતેના ગોડાઉનમાં પડી રહેલા સ્ટોકની ઇ- હરાજીની જાહેરાત આપી છે.

આ પણ વાંચો : Narmada : ડેમમાં પાણી વધતા કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલ્યું, ડેમની મુલાકાત માટે પ્રવાસીઓનો ઘસારો, જુઓ Video