મહીસાગરના આર્મી જવાનનું જમ્મુ-કાશ્મીરમાં નિધન, પાર્થિવ દેહને સન્માન સાથે વતન લવાશે

| Edited By: | Updated on: Nov 03, 2023 | 6:10 PM

મહીસાગરના માખલીયા ગામના યુવકનું જમ્મુ કાશ્મીર ખાતે નિધન થયું છે. ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા રાજેશસિંહ રાઠોડનું લાંબી માંદગી બાદ સારવાર દરમિયાન નિધન થયું છે. ત્યારે પાર્થિવ દેહને સન્માન સાથે તેમના વતન લાવવામાં આવશે. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમયાત્રા નીકળશે.

મહીસાગરના આર્મી જવાનનું જમ્મુ કાશ્મીરમાં નિધન થયું છે. આર્મીમાં ફરજ બજાવતા રાજેશસિંહ રાઠોડનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. જવાનના પાર્થિવ દેહને સન્માન સાથે વતન લાવવામાં આવશે. રાજેશસિંહ રાઠોડ પુનેની આર્મી હોસ્પિટલમાં દાખલ હતા.

આ પણ વાંચો મહીસાગર : એસટી બસ ન આવતી હોવાથી લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર, જુઓ વીડિયો

મહીસાગરના માખલીયા ગામના યુવકનું જમ્મુ કાશ્મીર ખાતે નિધન થયું છે. ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા રાજેશસિંહ રાઠોડનું લાંબી માંદગી બાદ સારવાર દરમિયાન નિધન થયું છે. ત્યારે પાર્થિવ દેહને સન્માન સાથે તેમના વતન લાવવામાં આવશે. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમયાત્રા નીકળશે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો