Ahmedabad : કેપ્ટનની શિફ્ટ પૂરી થતા ફ્લાઈટ ટેક ઓફ ન કરી, અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના 170 મુસાફર રઝળી પડ્યા, જુઓ Video

Ahmedabad : કેપ્ટનની શિફ્ટ પૂરી થતા ફ્લાઈટ ટેક ઓફ ન કરી, અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના 170 મુસાફર રઝળી પડ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 11:17 AM

ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં 170 પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જો કે ફલાઈટ ટેક ઓફ ન થતા 170 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.

Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદથી દિલ્હી જતી એરઈન્ડિયાની ફ્લાઈટના 170 પેસેન્જર કેપ્ટનના કારણે રઝળી પડ્યા હતા. ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં 170 પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જો કે ફલાઈટ ટેક ઓફ ન થતા 170 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.

આ પણ વાંચો-Amreli Video : બગસરા નગરપાલિકામાં નવાજૂનીના એંધાણ ! ભાજપના 6થી 7 સભ્યો સંપર્ક વિહોણા, શાખ બચાવવા માટે નેતાઓએ કવાયત હાથ ધરી

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">