અમદાવાદના આકાશમાં ભારતીય વાયુ સેનાના કરતબો, સૂર્ય કિરણની ગર્જના સંભળાઇ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 19, 2023 | 2:49 PM

વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્યુ. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપનો જંગ ખેલાઇ રહ્યો છે. ત્યારે આ સૌથી રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક એર શો જોવા મળ્યો. ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ પહેલા અમદાવાદનું આસમાન સૂર્ય કિરણ પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્યુ.

વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્યુ. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપનો જંગ ખેલાઇ રહ્યો છે. ત્યારે આ સૌથી રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક એર શો જોવા મળ્યો. 9 વિમાનોની એરોબેટિક ટીમના દિલધડક કરતબ જોવા મળ્યા.

આ પણ વાંચો- સુરત : ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટ ન મળી તો શું થયું? ઘર અને હોલમાં એકઠા થઈ મેચ નિહાળવા પ્લાનિંગ કરાયા

ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ પહેલા અમદાવાદનું આસમાન સૂર્ય કિરણ પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્યુ છે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ મેચ શરૂ થતા પહેલા દિલધડક કરતબો કર્યા. ફાઇનલ મુકાબલા પહેલા, સૂર્ય કિરણ એરોબેટિક ટીમે તેના અનોખા કરતબો દર્શાવ્યા હતા. વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર દિલધડક કરતબો કર્યા. ફાઇનલ મુકાબલા પહેલાના સૂર્ય કિરણ ટીમના એર શોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતુ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો