Monsoon 2023 : અમદાવાદના વિવિધ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, રસ્તાઓમાં ભરાયા પાણી, જૂઓ તારાજીના Video

અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) વરસ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મેઘાણીનગર, નરોડા, પાલડી, આશ્રમ રોડ, રિવરફ્રન્ટ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 1:05 PM

Ahmedabad : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ હતુ. જે પછી અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) વરસ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મેઘાણીનગર, નરોડા, પાલડી, આશ્રમ રોડ, રિવરફ્રન્ટ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ પશ્ચિમમાં પણ ગોતા, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો-Navsari: ગણદેવીમાં સતત વરસાદના પગલે ગરીબ પરિવારોના છાપરા છીનવાયા, જુઓ Video

વરસાદ વરસતા અમદાવાદમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નરોડા, મેઘાણીનગર, અસારવા સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવાના કારણે અનેક વાહનો પાણીમાં ફસાઇ ગયા છે. તો કેટલાક વાહનો બંધ પડી ગયા છે. અમદાવાદમાં મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી સર્જાઈ રહી છે.

વરસાદના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેલા લાગી છે. બસોના ટાયરના ઉપર સુધી પાણી ભરાઇ ગયુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">