અમદાવાદ : દેશ-વિદેશથી ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા, જુઓ માહોલનો વીડિયો
દેશ-વિદેશથી ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. ભારતના અનેક રાજ્યો સાથે ઇંગ્લેન્ડ, દુબઇ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોથી લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવી પહોંચ્યા છે. વિદેશમાં રહેતા જે ભારતના ચાહકો છે તે પણ સમર્થન કરી રહ્યા છે.
અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચને લઇ સમગ્ર વિશ્વના લોકોમાં ઉત્સાહ છે. ત્યારે દેશ-વિદેશથી ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. ભારતના અનેક રાજ્યો સાથે ઇંગ્લેન્ડ, દુબઇ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોથી લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવી પહોંચ્યા છે. વિદેશમાં રહેતા જે ભારતના ચાહકો છે તે પણ સમર્થન કરી રહ્યા છે. સ્ટેડિયમમાં લાખો ચાહકો ઉમટી પડ્યા છે. ‘ભારત જીતશે’ના નારા લગાવી રહ્યા છે.