Ahmedabad: અમદાવાદ કોર્પોરેશન વ્હીકલ ટેક્સને Online સ્વીકારશે, AMC દ્વારા કરાયો મહત્વનો નિર્ણય, જુઓ Video

Ahmedabad: અમદાવાદ કોર્પોરેશન વ્હીકલ ટેક્સને Online સ્વીકારશે, AMC દ્વારા કરાયો મહત્વનો નિર્ણય, જુઓ Video

| Edited By: | Updated on: Oct 20, 2023 | 8:30 PM

દશેરાના તહેવાર પહેલા જ અમદાવાદ મહાનગર પાલીકા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ કોર્પોરેશને વાહન ટેક્ષને ઓનલાઈન જ ભરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવેથી કોર્પોરેશનનો ટેક્સ વાહનચાલકોએ સિવિક સેન્ટરમાં ભરવાના ધક્કા ખાવાને બદલે ઓનલાઈન જ ભરી દેવાનો રહેશે. એટલે હવે મનપા કચેરીના ધક્કાઓથી મોટી રાહત સર્જવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઈઝરાયલની મદદથી પ્રાંતિજના ખેડૂતો મેળવી રહ્યા છે મોટો ફાયદો, સુંદર સ્મારક સંબંધોની સુવાસ ફેલાવે છે, જુઓ Photo

આ પહેલા પ્રોપર્ટી અને કોમર્શીયલ ટેક્સને સંપૂર્ણ પણે ઓનલાઈન કર્યા બાદ હવે વ્હીકલ ટેક્સ ઓનલાઈ ભરવા માટેનો નિર્ણય કર્યો છે. પહેલા સિવિક સેન્ટર પર ટેક્સને સ્વિકારવામાં આવતો હતો. જેને લઈ વાહન માલિકોને મોટી અગવડતા ધક્કા ખાવાની રહેતી હતી. જેના બદલે હવે ઓનલાઈન સગવડ કરવાને લઈ મોટી રાહત સર્જાશે. આ ટેક્સ વાહન ડિલરો જ ઓનલાઈન પ્રક્રિયા વડે ભરી દેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 20, 2023 08:29 PM