Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને AMC દ્વારા 50 લાખની પેનલ્ટી ફટકારાઈ, આ કારણે દંડ, જુઓ Video
અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પાઈપલાઈનમાં ભંગાણ સર્જવાને મામલે કોર્પોરેશનને દંડની કાર્યવાહી કરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને આ દંડ ફટકારવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને રુપિયા 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાબરમતી વિસ્તારમાં કોન્ટ્રાકટર દ્વારા કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જ્યુ હતુ. જે નુક્સાનને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલાની પ્રાથમિત તપાસ બાદ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને પાણીની પાઈપલાઈનની ડિઝાઈન અને નક્શા આપવામાં આવ્યા હતા. આમ છતાં પણ બેદરકારી દાખવતા નુક્સાન પહોંચાડ્યુ હતુ. આ ભંગાણ 1600 મીમી વ્યાસ ધરાવતી પાઈપલાઈનમાં આ ભંગાણ સર્જાયુ હતુ. કોર્પોરેશને હવે દંડની રકમ વસુલવા માટે થઈને અધિકારીઓને સૂચના કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા