AMC એક્શનમાં: સપ્ટેમ્બર મહિનામાં રખડતા ઢોર મામલે 80 FIR, 202 નોટિસ અને આટલા લાખનો દંડ, જાણો

Ahmedabad: સપ્ટેમ્બર મહિનામાં શહેરમાંથી 1073 રખડતા ઢોર પકડાયા હતા. જેમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં આ ઢોરના માલિકો પર એક્શન લેવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 7:16 AM

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મામલે AMC હવે હરકતમાં આવ્યું છે. આ મામલે AMC એ મહત્વની કામગીરી કરી છે. રખડતા ઢોરના માલિકો સામે 80 જેટલી FIR કરવામાં આવી છે. તેમજ રખડતા ઢોરના 202 માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં AMC એ રખડતા ઢોરને લઈને મહત્વની કામગીરી દાખવી છે.

શહેરમાં વધી ગયેલા રખડતા ઢોરના મામલે AMC ની સપ્ટેમ્બર મહિનામા મહત્વની કામગીરી સામે આવી છે. આંકડા પ્રમાણે માત્ર સપ્ટેમ્બર મહિનામાં 1073 રખડતા ઢોર પકડાયા છે. તેમાંથી માત્ર 142 રખડતા ઢોર છોડવામાં આવ્યા છે. મોટી વાત એ છે કે આ મહિનામાં રખડતા ઢોર મામલે 8.65 લાખ દંડ ઉઘરાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કોર્પોરેશનના સપ્ટેમ્બર મહીને રખડતા કુતરાની 262 ફરિયાદો મળી હતી. તેમજ રખડતા ઢોરની 254 ફરિયાદ મળી હતી.

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં 1073 રખડતા ઢોર પકડાયા હતા. જેમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં આ ઢોરના માલિકો પર એક્શન લેવામાં આવી છે. માહીતી અનુસાર રખડતા ઢોરના માલિકો સામે 80 જેટલી FIR કરવામાં આવી છે.  તેમજ અન્ય 202 માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: કેવી રીતે થયો સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓનો ડેટા લીક? 200 વિદ્યાર્થીઓને ABVP નો મેસેજ આવતા વિવાદ

આ પણ વાંચો: Surat: શિક્ષણનું પદ લજવ્યું, ચાલુ કલાસે માત્ર 12 વર્ષની બાળકીની સતત છેડતી કરવાનો શિક્ષક પર આરોપ

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">