Surat : મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં, મનપાની આરોગ્ય ટીમે રૂ.28 લાખનો દંડ વસૂલ્યો

| Edited By: | Updated on: Aug 02, 2023 | 8:07 AM

સુરતમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપા એકશનમાં આવી ગયું છે. વિવિધ વિસ્તારોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા 28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

Surat : સુરતમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપા (Municipal Corporation) એકશનમાં આવી ગયું છે. વિવિધ વિસ્તારોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા 28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મનપાની આરોગ્ય ટીમે અત્યાર સુધી રૂ.28 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે.

આ પણ વાંચો Surat: માંડવીનો વેર-૨ આમલી ડેમ થયો ઓવરફ્લો, માંડવીનાં 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા, જુઓ Video

દંડનીય કાર્યવાહી છતા લોકોમાં જાગૃતિનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. હવે આગામી સમયમાં બ્રિડિંગ મળશે તો મનપા બમણો ચાર્જ વસૂલશે. શૈક્ષણિક સંસ્થા, મોલ, થિયેટરો અને કારખાનામાં સર્વે કરાયો હતો. તમામ ઝોનમાં પાલિકાની 36 ટીમ સર્વે કરી રહી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો