સિંહના મોત મામલે વનમંત્રીનું નિવેદન, ભવિષ્યમાં આવી ઘટનાને બનતી અટકાવવા, ગાર્ડની સંખ્યા અને વાડની ઉંચાઈ વધારાશે

અમરેલીના રાજુલા નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે એક સિંહનું મોત થયું છે. કુલ બે સિંહ અને બે સિંહણ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગુડ્સ ટ્રેન આવતાં બે સિંહને અડફેટે લીધા હતા.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 21, 2023 | 2:44 PM

Amreli : અમરેલીના રાજુલા નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે એક સિંહનું મોત થયું છે. કુલ બે સિંહ અને બે સિંહણ રેલવે ટ્રેક પરથી પસાર થઇ રહ્યા હતા આ દરમિયાન અચાનક માલગાડી આવતાં બે સિંહને અડફેટે લીધા હતા. આ દરમિયાન ઈમર્જન્સી બ્રેક મારતા આગળ જઈ રહેલી બે સિંહણ બચી ગઈ હતી. ઈજાગ્રસ્ત એક સિંહને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Breaking News: રાજુલાના પીપાવાવ પાસે ગુડ્સ ટ્રેનની અડફેટે એક સિંહનું મોત, ફેન્સિંગ કરેલું હોવા છતાં સર્જાયો અકસ્માત, જુઓ Video

આ સમગ્ર ઘટના મામલે વનમંત્રી મુળું ભાઈ બેરાનું નિવેદન આવ્યું છે. ઘટના રાત્રે 2 વાગે બની હતી, ગાર્ડ દ્વારા સિંગ્નલ આપવામાં આવ્યું હતું , કુલ 4 સિંહ ટ્રેક પરથી પસાર થઇ રહ્યા હતા. જેમાં બે સિંહ તો ટ્રેક પાર કરી ગયા પરંતુ બીજા બે સિંહ ટ્રેક ક્રોસ ન કરી શક્યા અને ટ્રેનની અડફેટે આવી ગયા, આ દરમિયા એકનું મૃત્યુ થયું છે અને એક સિંહ હાલ સારવાર હેઠળ છે.ભવિષ્યમાં આવી ઘટના ના બને એ માટે સૂચના આપવામાં આવી છે, વનમંત્રી જણાવ્યું કે ગાર્ડની સંખ્યા વધારવામાં આવશે, જરૂર પડશે તો સિંહના વાડની હાઈટ વધારવા માં આવશે

 અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video
કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video
સુરતના સાંસદ એક્શનમાં, બ્રિજનુ સમારકામ કરવા મનપા કમિશનરને લખ્યો પત્ર
સુરતના સાંસદ એક્શનમાં, બ્રિજનુ સમારકામ કરવા મનપા કમિશનરને લખ્યો પત્ર
સુરતના માંડવીમાં કિશોરી સાથે વિધર્મી રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ
સુરતના માંડવીમાં કિશોરી સાથે વિધર્મી રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">