Vadodara : ડભોઇના ચાણોદમાં ગાય ગટરમાં ખાબકી, ભારે જહેમત બાદ કરાયુ રેસ્કયુ, જુઓ Video

|

Sep 22, 2023 | 9:55 AM

વડોદરાના ડભોઇમાં આવેલા ચાણોદમાં એક ગાય 12 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી છે. તો સ્થાનિકોએ એકત્ર થઇને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. ચાણોદના શેષ નારાયણ ટેકરા વિસ્તારમાં એક ગાય રસ્તા પરથી પસાર થતી હતી. તે દરમિયાન ગટરમાં ખાબકી હતી. આ દરમિયાન સ્થાનિક યુવાનોએ એકત્ર થઇને રેસ્ક્યુ કર્યું છે. દોરડાં અને લાકડી વડે ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.

Vadodara : વડોદરાના ડભોઇમાં આવેલા ચાણોદમાં એક ગાય 12 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી છે. તો સ્થાનિકોએ એકત્ર થઇને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. ચાણોદના શેષ નારાયણ ટેકરા વિસ્તારમાં એક ગાય રસ્તા પરથી પસાર થતી હતી. તે દરમિયાન ગટરમાં ખાબકી હતી. આ દરમિયાન સ્થાનિક યુવાનોએ એકત્ર થઇને રેસ્ક્યુ કર્યું છે.

આ પણ વાંચો : Vadodara: વડોદરાના ફાજલપુરમાં ખેતરમાં પૂરના પાણી ભરાઈ જતા કપાસ, મગફળી, તમાકુમાં મોટું નુક્સાન, જુઓ Video

દોરડાં અને લાકડી વડે ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. સદનસીબે ગાયને બચાવી લેવામાં આવી છે. મહત્વનું છે કે પૂર આવ્યા બાદ ઠેર-ઠેર ગટરના ઢાંકણાં બેસી ગયા છે. તો ક્યાંક રોડ તૂટી ગયા છે. જેને લઇ આ પ્રકારની ઘટના બની છે. તો તાત્કાલિક ધોરણે તંત્રએ ઠેર-ઠેર ખુલ્લી પડેલી ગટરોને રિપેર કરીને બંધ કરવી જરૂરી છે. નહીંતર અવારનવાર આ પ્રકારની ઘટના બનવાની સંભાવના છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video