Vadodara : આગમન પહેલા વિધ્નહર્તાને જ નડ્યું વિધ્ન, રસ્તા પર પડેલા ખાડાને કારણે ગણેશજીને લઈ જતી ટ્રોલી પલટી, જુઓ Video

|

Sep 20, 2023 | 11:43 AM

Vadodara :  વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં તંત્રના વાંકે ગણેશજીની પ્રતિમા (Statue of Ganesha) ખંડિત થતાં આયોજકો ભાવુક થયા છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે ગણેશજીની પ્રતિમા સાથેની ટ્રોલી પલટી ગઇ હતી. જેને કારણે પ્રતિમાં ખંડિત થઈ છે. મૂર્તિ ખંડિત થતા આયોજકોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચો- Narmada : સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ક્રમશ: ઘટાડો, નર્મદા ડેમના હવે માત્ર પાંચ દરવાજા ખુલ્લા, જુઓ Video

વડોદરાની આ ઘટનાની વાત કરીએ તો અયોધ્યા નગર ગણેશ મંડળના આયોજકો સાંજે પ્રતિમા લઈને જઇ રહ્યાં હતા. આયોજકો ખૂબ જ ઉત્સાહમાં હતા. તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રીજીની પ્રતિમાને લઇને આવી રહ્યા હતા. ત્યારે રસ્તા પર ખાડાને કારણે ટ્રોલી પલટી હતી. જેમાં રહેલી પ્રતિમા ખંડિત થઇ છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખે કોર્પોરેશન પર ગંભીર આક્ષેપ કર્યા છે અને રસ્તો બનવનાર કોન્ટ્રાકટર વિરૂદ્ધ વિજિલન્સ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video