દેશના 73માં ગણતંત્ર દિવસની(Republic Day) પૂર્વે સંધ્યાએ ગુજરાતના(Gujarat) 17 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલની(Presidential Police Medal) જાહેરાત કરી છે. આ પોલીસ કર્મચારીઓના નામ આ મુજબ છે.
રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવનારા પોલીસ કર્મચારીઓના નામ |
વિક્રમસિંહ રાઠોડ, આસિ. કમિશનર, ઇન્ટેલિજન્સ |
ધર્મેન્દ્ર ચાવડા, ACP, સુરત સિટી |
ચંદ્રસિંહ સોલંકી, DSP સિદ્ધપુર |
નવીનચંદ્ર પટેલ, DySP, SRPF, જામનગર |
પરમાર વિજયસિંહ, DySP, SRPF, અમદાવાદ |
દેવધા રાજેન્દ્ર, DySP, ધ્રાંગધ્રા ડિવિઝન |
દિનેશ કોષ્ટી, વાયરલેસ PI, ગાંધીનગર |
દિલિપસિંહ આહિર, PI SRP, અમદાવાદ |
રાજેન્દ્રસિંહ રાણાવત, PSI SRPF, અમદાવાદ |
મહેશ રાઠોડ, ASI, ખેડા-નડિયાદ |
પંકજ પટેલ, ASI, DCB પોલીસ, સુરત |
મોહમ્મદ યુસુફ, ASI આણંદ પોલીસ |
પ્રહલાદસિંહ મકવાણા, ASI, ક્રાઇમબ્રાંચ અમદાવાદ |
જગદીશ રબારી, ASI, અમદાવાદ ગ્રામ્ય |
વિજયસિંહ ડોડિયા, ASI સુરત શહેર પોલીસ |
મહેન્દ્રસિંહ ગોહિલ, HC, અમદાવાદ કમિ. ઓફિસ |
વસંત પટેલ, HC, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ |
આ પોલીસ કર્મીઓને ફરજ દરમ્યાન સારી કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Surat : શહેરમાં ત્રીજી લહેર પર આંશિક કાબુ, વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ ઘટતાં તંત્રને મોટી રાહત
આ પણ વાંચો : રાજ્ય સરકારના વધુ એક પ્રધાન કોરોના સંક્રમિત, જાણો કોણ છે આ પ્રધાન
Published On - 4:57 pm, Tue, 25 January 22