ભારત ફૂટબોલમાં કેવી રીતે આગળ વધી શકે છે ? જાણો જર્મન ફૂટબોલ એસોસિએશનના પ્રમુખે શું કહ્યું

વૈશ્વિક મંચ પર ભારતીય ફૂટબોલને સ્થાપિત કરવા TV9 દ્વારા લેવામાં આવેલી પહેલ વિશ્વની સૌથી મોટી ટેલેન્ટ હન્ટમાં જર્મન ફૂટબોલ એસોસિએશન સાથે ભાગીદારી કરવાની છે. ન્યુએન્ડોર્ફે ભારતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેવી રીતે આગળ લઈ જવું તે અંગે પણ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2024 | 4:40 PM

ટેલેન્ટ હન્ટ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જર્મન ફૂટબોલ એસોસિએશને આ પહેલમાં TV9 સાથે હાથ મિલાવ્યા છે. તેના પ્રમુખ બર્નાર્ડ ન્યુએનડોર્ફનો TV9 ના સંવાદદાતા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન યુરો કપની ચર્ચામાં ભારતીય ફૂટબોલથી લઈને ઘણું બધું સામે આવ્યું છે.

વૈશ્વિક મંચ પર ભારતીય ફૂટબોલને સ્થાપિત કરવા TV9 દ્વારા લેવામાં આવેલી પહેલ વિશ્વની સૌથી મોટી ટેલેન્ટ હન્ટમાં જર્મન ફૂટબોલ એસોસિએશન સાથે ભાગીદારી કરવાની છે. ન્યુએન્ડોર્ફે ભારતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેવી રીતે આગળ લઈ જવું તે અંગે પણ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. યુરો કપ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે જર્મની યજમાન છે.

Follow Us:
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">