AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે આ રાશિના લોકો પર થશે લક્ષ્મીજી અને સરસ્વતીની કૃપા, જાણો તમારું આર્થિક રાશિફળ

આજે છે 22 જાન્યુઆરી, 2019. સરકારી કે ખાનગી નોકરી કરો છો કે વ્યાપાર-ધંધો. પણ આજના દિવસે લક્ષ્મીજીની કૃપા તમારા પર કેવી રહેશે. કઈ દિશામાં મહેનત કરશો, જાણો આજનું આર્થિક રાશિફળ મેષ આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. મોટા અધિકારી સાથેનો અણબનાવ નુક્સાનકર્તા સાબિત થઈ શકે. સંપત્તિ સંબંધિત ચર્ચા ટાળો. સામાજિક સન્માન મળશે. વૃષભ જો તમે વ્યાપારી […]

આજે આ રાશિના લોકો પર થશે લક્ષ્મીજી અને સરસ્વતીની કૃપા, જાણો તમારું આર્થિક રાશિફળ
Follow Us:
| Updated on: Jan 22, 2019 | 5:10 AM

આજે છે 22 જાન્યુઆરી, 2019. સરકારી કે ખાનગી નોકરી કરો છો કે વ્યાપાર-ધંધો. પણ આજના દિવસે લક્ષ્મીજીની કૃપા તમારા પર કેવી રહેશે. કઈ દિશામાં મહેનત કરશો, જાણો આજનું આર્થિક રાશિફળ

મેષ

આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. મોટા અધિકારી સાથેનો અણબનાવ નુક્સાનકર્તા સાબિત થઈ શકે. સંપત્તિ સંબંધિત ચર્ચા ટાળો. સામાજિક સન્માન મળશે.

વૃષભ

જો તમે વ્યાપારી છે તો આજે બિનજરૂરી વધારે પરિશ્રમ કરવો પડશે. સરકારી નોકરી કરો છો તો વરિષ્ઠ અધિકારીની નારાજગી સહન કરવી પડશે. નવી યોજના તરફ ધ્યાન આપો. અચાનક લાભ થઈ શકે છે.

મિશુન

આજના દિવસે બપોર પહેલા નાના-મોટા લાભ થવાની શક્યતા છે. નોકરી વ્યવસાયથી જોડાયેલા કેટલાક મુદ્દાઓનું સમાધાન મળશે.

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

કર્ક

આજે તમે તમારામાં જ મસ્ત રહેશો. સફળતા તમારા કદમોમાં હશે. આજે આર્થિક લાભનો દિવસ છે.

સિંહ

ખૂબ મહેનતથી નવી ઉપલબ્ધિઓ મળશે. સામાજિક જવાબદારી વધશે. કોઈ અજાણી વ્યક્તિ સાથે લેવડદેવડ ન કરશો. વધુ ખર્ચ થશે. કોર્ટ કચેરીના મામલાનું ધ્યાન રાખજો

કન્યા

વિપરિત પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પણ ક્રોધ પર કાબૂ રાખજો. ઘર ગૃહસ્થની સમસ્યાનું સમાધાન આવી જશે. રાજકીય મદદ પણ મળશે. સૂર્યાસ્તના સમયે અચાનક જ લાભ થવાનો યોગ છે.

તુલા

આજે તમારું પદ, અધિકારની મહત્વાકાંક્ષા આંતરિક વિરોધને જન્મ આપશે. પદમાં વધારો થાય તેવી શક્યતા છે. વ્યવસાયિક ઉથલપાથલથી મન મૂંઝવણમાં રહેશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે.

વૃશ્વિક

અધિકારી વર્ગથી સારી સાંઠગાંઠ થશે. કોઈ સરકારી સંસ્થાના દૂરોગામી લાભની પૃષ્ઠભૂમિ પણ આજે જ બનશે. નિરાશાજનક વિચારોથી બચો. ખર્ચ થવાની શક્યતા છે.

ધન

કોઈ વિશેષ ઘટનાક્રમ અંતર્ગત રોકાયેલું ધન આશ્વર્યજનક રીતે પ્રાપ્ત થશે. રોજબરોજના કોમાં બેજવાબદાર ન રહેતા, ભૂતકાળના સંદર્ભમાં કોઈ લાભ થશે. નવા સંપર્કથી ગ્રહો મજબૂત બનશે.

મકર

આજે કાર્યક્ષેત્રમાં તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે અણબનાવ થઈ શકે છે. અચાનક જ મહેમાન આવતા ખર્ચમાં વધારો થઈ શકે છે.

કુંભ

આજે ગોચરના શુભ પ્રભાવથી સફળતા મળશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને સહકર્મીઓનો ઘણો સહયોગ મળશે. વાહન, જમીન ખરીદવામાં, સ્થાન પરિવર્તનનો સુખદ સંયોગ બનશે. ઘર ગૃહસ્થીના ઉપયોગની પ્રિય વસ્તુ ખરીદી શકાય છે.

મીન

કોઈ સ્પર્ધામાં તમને જીત મળી શકે છે. કોઈ ખાસ ઉપલબ્ધિથી તમારું મન પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">