આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું, જાણો કેવો રહેશે તમારો દિવસ

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?

| Updated on: Apr 16, 2024 | 8:06 AM

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે 4 રાશિઓ કઈ છે.

 મેષ રાશિ

આજે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે.રાજકારણમાં તમારું વર્ચસ્વ વધશે. નોકરીયાત વર્ગને રોજગાર સંબંધિત કોઈ સારા સમાચાર મળશે.

વૃષભ રાશિ

મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સહકારભર્યો વ્યવહાર રહેશે અને નવા પરિચિતો વધશે.

મિથુન રાશિ

વેપાર કરતા લોકોને સામાન્ય લાભ અને પ્રગતિની તકો મળશે,પેટ અને નર્વસ સિસ્ટમ સંબંધિત રોગોથી સાવચેત રહો. લાંબા અંતરની મુસાફરી ટાળવી.

કર્ક રાશિ

માથાનો દુખાવો, ગેસ, અપચો જેવી બીમારીઓથી સાવધાન રહો.પ્રેમ સંબંધોમાં સમસ્યાઓ વધી શકે છે. આજે ચંદ્રોદય સમયે ચંદ્રને વંદન કરો

સિંહ રાશિ

વિવાહિત જીવનમાં પતિ-પત્નીના સંબંધોમાં થોડી કડવાશ આવશે. આજે વેપારમાં સારી આવકના સંકેત છે.સ્વાસ્થ્યની કાળજી રાખવી.

કન્યા રાશિ

ધાર્મિક કાર્યો પ્રત્યે રુચિ વધી શકે છે.કોર્ટ-કચેરીના મામલામાં અવરોધો દૂર થશે, રોકાયેલા નાણા પાછા મળશે.

તુલા રાશિ

આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે. મૂડી રોકાણ તરફ રસ વધશે, આર્થિક બાબતોમાં પ્રગતિ થશે.

વૃશ્ચિક રાશિ

વાહન ચલાવવામાં સાવધાની દાખવો નહીં તો અકસ્માત થઇ શકે છે.આજે હનુમાનજીને 108 પીપળના પાનથી માળા ચઢાવો

ધન રાશિ

આવકના સ્ત્રોતો પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે,વિરોધી પક્ષો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે.

મકર રાશિ

આજે પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.આજે પ્રોપર્ટીના ખરીદ-વેચાણને લગતા કામમાં મુશ્કેલી આવશે. સંતાનોની ચિંતા રહે.

કુંભ રાશિ

નોકરીમાં સહકર્મીઓ લાભદાયી સાબિત થશે,પ્રેમ સંબંધોમાં મતભેદ ન આવવા દો,અચાનક કોઈ પેન્ડિંગ કામ પણ પૂરું થઈ શકે છે

મીન રાશિ

પ્રેમ સંબંધોમાં તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો.

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">