VIDEO: ગણપતિ બપ્પાને સોના-ચાંદી સાથે હવે ડાયમંડનો ચડાવો, 30 ગ્રામના મોદકમાં 25 લાખના ડાયમંડ લગાવવામાં આવ્યા

|

Aug 31, 2019 | 3:33 PM

લોકોને ગણપતિ બપ્પા પર એટલી શ્રદ્ધા હોય છે કે તેમના માટે ગમે તેટલો ખર્ચ કરવા પણ તેઓ તૈયાર હોય છે. લોકો સોના, ચાંદીના મોદક તો ચઢાવતા જ આવ્યા છે. આ વખતે ડાયમંડ મોદકની પણ માગ છે. એક 30 ગ્રામના મોદકમાં 25 લાખના ડાયમંડ લગાવવામાં આવ્યા છે. તો લોકો બાપ્પા માટે મોંઘા દાગીના પણ ઘડાવી રહ્યા […]

VIDEO: ગણપતિ બપ્પાને સોના-ચાંદી સાથે હવે ડાયમંડનો ચડાવો, 30 ગ્રામના મોદકમાં 25 લાખના ડાયમંડ લગાવવામાં આવ્યા

Follow us on

લોકોને ગણપતિ બપ્પા પર એટલી શ્રદ્ધા હોય છે કે તેમના માટે ગમે તેટલો ખર્ચ કરવા પણ તેઓ તૈયાર હોય છે. લોકો સોના, ચાંદીના મોદક તો ચઢાવતા જ આવ્યા છે. આ વખતે ડાયમંડ મોદકની પણ માગ છે. એક 30 ગ્રામના મોદકમાં 25 લાખના ડાયમંડ લગાવવામાં આવ્યા છે. તો લોકો બાપ્પા માટે મોંઘા દાગીના પણ ઘડાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન થવાની શક્યતાઓ સર્જાઈ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અત્યારે સોના ચાંદીના ભાવ આસમાને છે. છતાં બાપ્પા માટે સોના ચાંદીના ઘરેણા બનાવવામાં ક્યાંય મંદી દેખાતી નથી. સોના અને ચાંદીના મોદક પણ બનાવવામાં આવ્યા છે. જેની કિંમત 15 લાખથી 20 લાખ સુધીની છે. તો ગણપતિ બાપ્પા માટે 300 ગ્રામના ચુડા બનાવવામાં આવ્યા છે. જેના પર જરદોસી નક્સીકામ પણ કરાયું છે. જેની કિંમત 10 થી 12 લાખ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article