Bhakti : મહાન ધનુર્ધર અર્જુનને યુદ્ધમાં હંફાવનાર ભગદત્ત કોણ હતા? રોચક કથા જાણવા માટે વાંચો આ પોસ્ટ

|

Mar 03, 2021 | 9:35 AM

Bhakti : મહાભારતના યુદ્ધની અસંખ્ય કથાઓ છે, જેમાં ઘણા શકિતશાળી યોદ્ધાઓ હતા. આવા જ એક યોદ્ધાનું નામ છે ભગદત્ત જે નરકાસુરના પુત્ર હતા. મહાભારતમાં ભગદત્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગદત્ત એકમાત્ર યોદ્ધા હતા, જેમને આઠ દિવસ સુધી અર્જુન સાથે યુદ્ધ કર્યું હતું.

યુધિષ્ઠિરના રાજસુય યજ્ઞ સમયે અર્જુન જ્યારે બધા રાજ્યોને એક કરી રહ્યા હતા ત્યારે અર્જુન ભગદત્ત સાથે આઠ દિવસ લડ્યા હતા. અર્જુને ઘણા પ્રયત્નો કર્યા પણ ભગદત્તને જીતી ન શક્યા. ભગદત્ત અને અર્જુનના પિતા ઈન્દ્ર ગાઢ મિત્રો હતા, તેથી ભગદત્તે અર્જુનને યજ્ઞ માટે શુભકામના પાઠવી.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

આ કથા પણ જુઓ : Bhakti : બાળક કાર્તિકેયનું અપહરણ કોણે અને શા માટે કર્યું? રોચક કથા જાણવા વાંચો આ પોસ્ટ

Next Video