Bhakti : જેને વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા જાણો ભીમકુંડનું રહસ્ય જાણવા વાંચો આ પોસ્ટ
Bhakti : ભારત હંમેશા રહસ્યોનો દેશ રહ્યો છે. પૌરાણિક સમયમાં આવા અનેક રહસ્યો છે, જેનું સત્ય આજદિન સુધી વૈજ્ઞાનિકો દ્વારા શોધી શકાયું નથી. વિજ્ઞાનમાં કારણો, વિશ્લેષણ અને દલીલો માટે અવકાશ છે
Bhakti : ભારત હંમેશા રહસ્યોનો દેશ રહ્યો છે. પૌરાણિક સમયમાં આવા અનેક રહસ્યો છે, જેનું સત્ય આજદિન સુધી વૈજ્ઞાનિકો દ્વારા શોધી શકાયું નથી. વિજ્ઞાનમાં કારણો, વિશ્લેષણ અને દલીલો માટે અવકાશ છે પરંતુ તે અધ્યાત્મ તેનાથી બિલકુલ અલગ છે. અધ્યાત્મમાં એવા ચમત્કાર અને રહસ્ય સંભવ છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી.
આજે આપણે ભીમકુંડના રહસ્ય વિશે જાણીશું.
આગળની કથા જુઓ આ વીડિયોમાં
આ કથા પણ જુઓ : Bhakti : શા માટે કપાયેલી હોય છે સાપની જીભ? જાણો હિન્દુ પુરાણનું આ રહસ્ય!
Latest Videos
Latest News