Bhakti : રામાયણ કાળનું એ પુષ્પક વિમાન યાદ છે? જાણો છો એ વિમાન ક્યાં છે હમણા? વાંચો આ રોચક કથા

|

Mar 13, 2021 | 9:13 AM

Bhakti : આપણો દેશ ભારત તકનીકીના ક્ષેત્રમાં હંમેશા મોખરે રહ્યું છે. આજના સમયમાં જેટલી પણ ટેકનોલોજી વિકસિત થઈ છે, તેના કરતા પણ વધારે ટેકનોલોજી પ્રાચીન સમયમાં ઉપલબ્ધ હતી. હાલના સમયમાં યુદ્ધમાં ઉપયોગ થઈ શકે તેવા તકનીકી રીતે ખૂબ જ શક્તિશાળી વિમાન તૈયાર કરવામાં આવ્યા છે.

Bhakti :  ભારત દેશ ટેકનોલાજી ક્ષેત્રમાં હંમેશા મોખરે રહ્યો છે અને આજના સમયમાં જેટલી પણ ટેકનોલોજી વિકસિત થઈ છે, તેના કરતા પણ વધારે ટેકનોલોજી પ્રાચીન સમયમાં ઉપલબ્ધ હતી. હાલના સમયમાં યુદ્ધમાં ઉપયોગ થઈ શકે તેવા  શક્તિશાળી વિમાન તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ ભારત માટે આ કઈ નવું નથી. પૌરાણિક કાળમાં આવા ઘણા શક્તિશાળી વિમાનોનું નિર્માણ કરવામાં આવી ચુક્યું હતું, જેની કલ્પના પણ ના થાય. આજે આપણે રામાયણ કાળના સમયના શક્તિશાળી વિમાનો વિશે જાણીશું.

મહર્ષિ ભારદ્વાજ રચિત, ‘યંત્ર સર્વસ્વ’ નામના ગ્રંથમાં ચાર પ્રકારના મુખ્ય વિમાનોનું વર્ણન કરવામાં આવેલું છે. આ વિમાનોના નામ ત્રિપુર, રુક્મ, સુન્દર અને શકુન છે. સુન્દર વિમાન રોકેટના આકાર સાથે ચાંદીના રંગનું હતું. શકુન વિમાન પક્ષી આકારનું હતું. રુક્મ વિમાન કાંટાળા આકારવાળું સોનેરી રંગનું હતું. આ ચાર પ્રકારના વિમાનમાંથી ત્રિપુર વિમાન સૌથી વિશેષ અને શક્તિશાળી વિમાન હતું. ત્રિપુર વિમાન કે જેને ત્રિપુરાજીતના નામથી પણ ઓળખવામાં આવે છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ જુઓ : Bhakti : જેને વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા જાણો ભીમકુંડનું રહસ્ય જાણવા વાંચો આ પોસ્ટ

Next Video