VIDEO: 149 વર્ષ પછી ગુરુપૂર્ણિમાના પાવન પર્વે જ ચંદ્રગ્રહણનો ખાસ યોગ

|

Jul 15, 2019 | 5:55 PM

149 વર્ષ પછી ગુરુપૂર્ણિમાના પાવન પર્વે જ ચંદ્રગ્રહણનો ખાસ યોગ રચાયો છે. આ વર્ષનું અંતિમ ગ્રહણ છે. ચંદ્રગ્રહણ 17 જૂલાઈએ વહેલી સવારે 1.31 મિનિટથી શરૂ થઈને અંદાજે 4.30 મિનિટ સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપમાં પણ દેખાવવાનું છે. ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતક લાગી જાય છે. એટલે આ ગ્રહણના સમયગાળા દરમિયાન […]

VIDEO: 149 વર્ષ પછી ગુરુપૂર્ણિમાના પાવન પર્વે જ ચંદ્રગ્રહણનો ખાસ યોગ

Follow us on

149 વર્ષ પછી ગુરુપૂર્ણિમાના પાવન પર્વે જ ચંદ્રગ્રહણનો ખાસ યોગ રચાયો છે. આ વર્ષનું અંતિમ ગ્રહણ છે. ચંદ્રગ્રહણ 17 જૂલાઈએ વહેલી સવારે 1.31 મિનિટથી શરૂ થઈને અંદાજે 4.30 મિનિટ સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપમાં પણ દેખાવવાનું છે. ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતક લાગી જાય છે. એટલે આ ગ્રહણના સમયગાળા દરમિયાન કોઈ શુભકાર્ય થઈ શકતા નથી.

આ પણ વાંચોઃ VIDEO: અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુપૂજનની સાચી રીત વિશે જાણો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા-પાઠ અને મંત્રજાપ કરવાથી અનેકગણુ પુણ્ય મળે છે. તો મંદિરોમાં દર્શન થઈ શકતા નથી. રાજ્યમાં ચંદ્રગ્રહણના પગલે અંબાજી, દ્વારકાધીશ, સોમનાથ, શામળાજીમા મંદિર આજે સાંજથી જ બંધ થઈ જશે. ચંદ્રગ્રહણના પડછાયાની ખરાબ અસરો પણ થઈ શકે છે. સુનામી, ભૂકંપ જેવી કુદરતી આફતો આવવાની પણ શક્યતા રહેલી છે. આ પૂર્વે ગુરૂપૂર્ણિમા અને ચંદ્રગ્રણનો આવો અદભૂત સંયોગ 12 જુલાઈ 1870માં રચાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article