Pustak na Pane thi : પુનામાં RSSએ 1947ના એ આઝાદ દિને ભારતનો રાષ્ટ્રધ્વજ નહોતો ફરકાવ્યો

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 3:46 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આ સ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આ પણ વાંચો :  Pustak na Pane thi : દેશ 15 ઑગસ્ટ 1947ના દિવસે જ કેમ આઝાદ થયો ? તેની પાછળનું શું હતું કારણ

RSSએ કેમ રાષ્ટ્રધ્વજ નહોતો ફરકાવ્યો

જે દિવસે 15 ઓગસ્ટના દિવસે ઠેર-ઠેર ધ્વજ લહેરાતા હતા. તે સમય પુનામાં RSSએ રાષ્ટ્રધ્વજ નહોતો ફરકાવ્યો. પુના શહેરમાં જે રીતે ધ્વજવંદનની વિધિ થઈ રહી હતી, તે અન્ય ધ્વજવંદન કરતા થોડી જુદી રીતે વિધિ થઈ રહી હતી. 500 માણસોની વચ્ચે જે ધ્વજ કાઠી પર ચડી રહ્યો હતો તે સ્વતંત્ર ભારતનો ધ્વજ નહોતો, તે તો હતો ત્રિકોણાકાર ભગવો ઝંડો હતો. તેના પર જે પ્રતિક હતું તેને સમગ્ર યુરોપને થથરાવી નાખ્યું હતું. તે પ્રતિક હતું સ્વસ્તિકનું…..

પુસ્તકના પાનેથીના તમામ એપિસોડ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">