Funny Video: આ છોકરી કેટલાને માર ખવડાવશે! પુરૂષોની ઘરે જઈ ધોકાવાળી થશે

|

Jun 22, 2022 | 6:43 PM

સોશ્યિલ મીડિયા (Social media)પર તમે ઘણીવાર દેશી જુગાડના વીડિયો જોયા હશે. જેમાં લોકો કામને સરળ અને ઝડપી બનાવવા માટે કોઈને કોઈ જુગાડ લગાવતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક છોકરી પાર્ટીમાં નાચતી નાચતી છોકરાને કિસ કરતી જોવા મળી હતી.

Funny Video: આ છોકરી કેટલાને માર ખવડાવશે! પુરૂષોની ઘરે જઈ ધોકાવાળી થશે
Funny Video : આ છોકરી કેટલાને માર ખવડાવશે ! પુરૂષોની ઘરે જઈ ધોકાવાળી થશે
Image Credit source: Instagram

Follow us on

Funny Video: આજકાલ સોશ્યિલ મીડિયા (Social media) પર તમને એવા ઘણા વીડિયો જોવા મળે છે, એક ફની વીડિયો (Funny Video) આ દિવસોમાં લોકોમાં ચર્ચામાં છે. આ વીડિયો કોઈ પાર્ટીનો હોય તેવું જોવા મળી રહ્યું છે, જેમાં એક છોકરીના નખરા જોઈ તમે પણ કહેશો ભાઈ મારે આવી પાર્ટીમાં જતા પહેલા સાવચેત રહેવું પડશે, બાકી ઘરે આવીને ધોકા વાળી થશે. હા આ વીડિયોમાં કાંઈ આવું જ છે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક લોકો પાર્ટી એન્જોય કરી રહ્યા છે, ત્યારે એક છોકરી (Girl)ના ચેનચારા કાંઈક અલગ જ જોવા મળી રહ્યા છે. સોશ્યિલ મીડિયાના યુઝર્સે ખુબ મજા લઈ રહ્યા છે

લિપ્સસ્ટિક પણ તોડી નાંખી

આ છોકરી પાર્ટીમાં ડાન્સ કરતા કરતા લોકોના ટીર્શટ પર લિપ્સટિક લગાવી કિસ કરી રહી છે, બિચારા છોકરાઓ તેના તાનમાં નાચી રહ્યા છે. આની ભણક તેને થતી નથી એ રીતે તેના શર્ટમાં કિસ કરી નિશાન લગાવી રહ્યા છે અને પોતે ખડખડાત હસતી જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વારંવાર લિપસ્ટિક કરી લિપ્સસ્ટિક પણ તોડી નાંખી છે,આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ વીડિયો જોઈ લોકો ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે, વીડિયોમાં છોકરીને તો જાણે કોઈ ડર જ નથી તે રીતે આસાનીથી નાચતી, કુદતી છોકરાને કિસ કરી રહી છે, વીડિયો જોઈને તો તમે હસી હસીને લોટપોટ થઈ જશો. આ વીડિયો જોઈને ભલભલા લોકો પાર્ટી કે ફંકશનમાં જતા પહેલા એક વખત જરુર વિચારશે કે પાર્ટીમાં જવું યોગ્ય રહેશે કે કેમ પછી કાંઈક ઘરે આવીને કારણ વગરના માર ન મળે.પપ્પાની પરીથી બચીને રહેજો ભાઈ

Next Article