Video: લગ્નના દિવસે ઉત્સાહિત દુલ્હન વરરાજાને લેવા સાસરિયે પહોંચી, આ દુલ્હનનો સ્વૈગ જોઈને મહેમાનો પણ દંગ રહી ગયા

|

Oct 25, 2021 | 5:12 PM

તાજેતરમાં એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ દુલ્હનનો સ્વૈગ જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

Video: લગ્નના દિવસે ઉત્સાહિત દુલ્હન વરરાજાને લેવા સાસરિયે પહોંચી, આ દુલ્હનનો સ્વૈગ જોઈને મહેમાનો પણ દંગ રહી ગયા
Wedding Video Viral On Social Media

Follow us on

Viral Video: લગ્ન સંબંધિત વીડિયો અને ફોટા અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ઈન્ટરનેટ પર લગ્નને સંબધિત વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવે છે. આ જ કારણ છે કે જ્યારે પણ આવી લગ્ન સંબધિત તસવીરો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે, તે તરત જ વાયરલ થઈ જાય છે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હનનો સ્વૈગ જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉત્સાહિત દુલ્હને કંઈક આવુ કર્યુ

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુલ્હન (Bride) કાર ચલાવીને વરરાજાને લેવા માટે પહોંચે છે. લાલ લહેંગામાં આ દુલ્હન ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં દુલ્હન ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. લગ્નના દિવસે કાર ચલાવતી આ દુલ્હનનો સ્વૈગ જોઈને તમે પણ દંગ રહી જશો. આ વીડિયો હાલ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

જુઓ વીડિયો

 

આ સ્વૈગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર witty_wedding પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે લગ્નને લઈને દુલ્હન ખુબ જ ઉત્સાહિત છે. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે આ દુલ્હનનો અંદાજ અદ્ભૂત છે. જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ આ દુલ્હનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચો: Funny Video : વરરાજાએ તો ભારે કરી ! લગ્નમાં પંડિતજીએ પુછેલા સવાલનો વરરાજાએ એવો તે જવાબ આપ્યો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

 

આ પણ વાંચો: Video : આ યુવતી અદ્ભૂત ડાન્સ કરી રહી હતી, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ કે લોકો હસીને લોટ પોટ થઈ ગયા

Next Article