Viral Video : ભગવાનનો પરમ ભક્ત છે આ ઉંદર, આરતીના સમયે વગાડે છે તાળીઓ, જુઓ Video

Viral Video : વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ઉંદર એક મંદિરની બહાર માણસની જેમ ઊભા રહીને તાળી વગાડતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉંદર ભક્તિમાં લીન થઈને તાળી પાડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યું છે કે આ ઉંદર મહારાષ્ટ્રના એક મંદિરમાં આરતીના સમયે તાળી પાડી રહ્યો હતો.

Viral Video : ભગવાનનો પરમ ભક્ત છે આ ઉંદર, આરતીના સમયે વગાડે છે તાળીઓ, જુઓ Video
viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 8:36 AM

Trending Video :  દુનિયામાં આસ્તિક અને નાસ્તિક બે પ્રકારનો લોકો હોય છે. આસ્તિક એટલે કે ભગવાનમાં માનનારા લોકો અને નાસ્તિક એટલે ભગવાનના અસ્તિત્વને ના માનનારા લોકો. ભારતમાં આસ્તિક લોકો વધારે છે. અલગ અલગ ધર્મના લોકો પોતાના આસ્થા અનુસાર પોત પોતાના ભગવાનની ભક્તિ કરતા હોય છે. હિંદુ ધર્મમાં સિંહ, ગાય, ઉંદર જેવા પ્રાણીઓ અને જીવોને ભગવાનના વાહનો તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેથી ભારતના (India) લોકો પ્રાણીઓને પણ આસ્થાની દ્રષ્ટ્રિએ જોતા હોય છે.

વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ઉંદર એક મંદિરની બહાર માણસની જેમ ઊભા રહીને તાળી વગાડતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉંદર ભક્તિમાં લીન થઈને તાળી પાડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યું છે કે આ ઉંદર મહારાષ્ટ્રના એક મંદિરમાં આરતીના સમયે તાળી પાડી રહ્યો હતો. એક ભક્ત દ્વારા આ ઘટના કેમેરામાં કેદ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. જોકે, ટીવી9 આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ

ઉંદરની ભક્તિનો સુંદર વાયરલ વીડિયો

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર prabhuhichahiye નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લગભગ 2 લાખ જેટલા વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને 25 હજારથી વધારે લાઈક પણ મળી છે.

આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ પહેલા પણ પ્રાણીઓ મંદિરોમાં ભગવાનની ભક્તિ કરતા જોવા મળ્યા છે. કારણ કે આજ સનાતન સત્ય છે. બીજા યુઝરે લખ્યું છે કે, અદ્દભુત છે આ પ્રેમ અને ભક્તિ. અન્ય એક યુઝરે લખ્યું છે કે, હવે સમજાયું કે ભક્તિ કરવું કેટલું જરુરી છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી.

આ પણ વાંચો :  Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">