Funny video : નદી સમજીને વ્યક્તિએ મારી છલાંગ, વીડિયોમાં જૂઓ પછી શું થયું..!

|

Sep 19, 2022 | 8:11 AM

તમે તમારી નજીક આવા લોકો જોયા જ હશે જે ચાર લોકોની સામે તેમનું ટેલેન્ટ (Talent) બતાવવાનું પસંદ કરે છે. જેથી લોકો તેના જોરદાર વખાણ કરે, પરંતુ જરૂરી નથી કે દરેક કામ એવું હોય કે તેની પ્રશંસા થાય. ઘણી વખત વ્યક્તિ ઉત્સાહમાં હોશ ગુમાવી બેસે છે અને પછી તેની સાથે રમત રમાય જાય છે.

Funny video : નદી સમજીને વ્યક્તિએ મારી છલાંગ, વીડિયોમાં જૂઓ પછી શું થયું..!
Funny Viral video

Follow us on

ઘણા લોકો એવા હોય છે, જેમને દુનિયાથી કંઇક અલગ કરવાનો જુસ્સો હોય છે અને આ જ જુસ્સાના બળમાં તેઓ ક્યારેક એવું કામ કરી નાખે છે કે મામલો હાસ્યાસ્પદ બની (Funny Video) જાય છે અને જ્યારે આ જ લોકોનો વીડિયો અન્ય વીડિયો કરતાં ઝડપથી વાયરલ થાય છે. આવી જ એક વીડિયો ચર્ચામાં છે. જ્યાં તે વ્યક્તિ ઉત્સાહમાં પોતાનો હોશ ગુમાવી બેસે છે અને પછી કંઈક એવું થયું કે, યુઝર્સ હસવા લાગ્યા.

તમે તમારી નજીક આવા લોકો જોયા જ હશે જે ચાર લોકોની સામે તેમનું ટેલેન્ટ (Talent) બતાવવાનું પસંદ કરે છે. જેથી લોકો તેના જોરદાર વખાણ કરે, પરંતુ જરૂરી નથી કે દરેક કામ એવું હોય કે તેની પ્રશંસા થાય. ઘણી વખત વ્યક્તિ ઉત્સાહમાં હોશ ગુમાવી બેસે છે અને પછી તેની સાથે રમત રમાય જાય છે. આ વાયરલ વીડિયોમાં અમને પણ કંઈક આવું જ જોવા મળ્યું, જેમાં વ્યક્તિએ નદીમાં વિચારીને કૂદકો માર્યો અને તેની સાથે જે થયું તે ખરેખર રમુજી હતું.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જુસ્સામાં હોશ ગુમાવનારાઓનું પરિણામ અહીં જુઓ…………….

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાની ડાઈવિંગ સ્કિલ બતાવવા માટે ખુશીથી દોડે છે અને તે ફૂલના ઉત્સાહમાં શૂઝ-મોજાં અને કપડાં પહેરીને પુલ પરથી નીચે કૂદી પડે છે..જે તેની સૌથી મોટી ભૂલ છે.વાસ્તવમાં તે વ્યક્તિ નદીમાં કૂદી રહ્યો હતો. જે નદી હોવાનું માનવામાં આવતું હતું.ખરેખર તે એક તળિયું હતું.પડતા જ તેના હોશ આવી ગયા અને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો.

આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે કહ્યું કે, તેથી જ લોકો હંમેશા કહે છે કે જોશમાં હોશ ન ગુમાવવો જોઈએ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, આ સૌથી મજેદાર વીડિયો જોયા પછી હું મારા હાસ્યને કાબૂમાં રાખી શકતો નથી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘પાક્કું વ્યક્તિના કમર ઉપર જોરદાર ઈજા થઈ હશે.’

Next Article