નદીમાં કૂદકો મારવો આ વ્યક્તિને પડ્યુ ભારે, એવો લપસ્યો કે લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા

Viral Video: લોકો ઘણીવાર મજાક-મસ્તી અને હોશિયારી મારવાના ચક્કરમાં એવા કામ કરે છે કે હાસ્યનું પાત્ર બની જાય છે. હાલમાં એવો જે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

નદીમાં કૂદકો મારવો આ વ્યક્તિને પડ્યુ ભારે, એવો લપસ્યો કે લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા
Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 11:49 PM

લોકો ઘણીવાર મજાક-મસ્તી, ટાઈમપાસ કરવા ના ચક્કરમાં એવા કામ કરે છે કે હાસ્યનું પાત્ર બની જાય છે. સોશિયલ મીડિયામાં  આવા  વાયરલ વીડિયોનો (Viral Video) ખજાનો છે. અવારનવાર આવા ફની વીડિયો અહીં વાયરલ થતા રહે છે. ઘણી વખત આવા વીડિયો પણ વાયરલ થઈ જાય છે, જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ, તો સાથે જ કેટલીક એવા વીડિયો પણ જોવા મળે છે જે લોકોનું ખૂબ મનોરંજન કરે છે. હાલના સમયમાં એક વીડિયો (Funny viral video) ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે જોયા પછી તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

આજના સમયમાં લોકો  વિચાર્યા વગર અખતરા કરતા હોય છે. ઘણી વખત જ્યાં લોકોને આ કરવામાં સફળતા મળે છે, તો ક્યારેક આવું કંઈક થાય છે. જેને જોયા બાદ લોકો પોતાના હાસ્ય પર કાબુ રાખી શકતા નથી. હવે આ વીડિયો જુઓ જે વાયરલ થઈ રહ્યો છે જ્યાં વ્યક્તિ સરળતાથી નદી પાર કરી શકે છે પરંતુ તે એવો અખતરો કરવા જાય છે કે હસીનું પાત્ર બની જાય છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by FailArmy (@failarmy)

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ નદી પાસે ઉભો છે. વ્યક્તિ કૂદીને તેને પાર કરવા માંગે છે, પરંતુ જેમ તે વ્યક્તિ નદીની બીજી બાજુ જવા માટે કૂદી પડે છે, તેનો પગ લીલ પર પડે છે અને તે ખરાબ રીતે લપસી જાય છે અને તેના હાથમાં જે બોટલ હતી તે પણ પડી જાય છે. જે કામ સીધી રીતે થઈ શકતુ હતુ , તેમાં અખતરા કરવા જતા તે લપસી પડયો.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ફેલર્મી નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. હમણા સુધી આ વીડિયોને 14 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આ વીડિયોને જોયા પછી હું મારા હાસ્યને  કંટ્રોલ કરી શકતો નથી.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘વ્યક્તિ એ કૂદકો તો સારી રીતે માર્યો પરંતુ લેન્ડિંગમાં ખરાબ થયું ..

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">