Viral : પત્ની સાથે પ્રેન્ક કરવુ આ વ્યક્તિને ભારે પડ્યુ ! ગુસ્સે થયેલી પત્નીએ કંઈક એવુ કર્યુ કે જોઈને તમે પણ ચોંકી જશો

|

Dec 03, 2021 | 12:15 PM

આજકાલ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં પ્રેન્ક કરવાના ચક્કરમાં કંઈક એવુ થાય છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Viral : પત્ની સાથે પ્રેન્ક કરવુ આ વ્યક્તિને ભારે પડ્યુ ! ગુસ્સે થયેલી પત્નીએ કંઈક એવુ કર્યુ કે જોઈને તમે પણ ચોંકી જશો
Prank video goes viral

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતો જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને યુઝર્સને(Users) આશ્વર્ય થતુ હોય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને લોકો હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક પ્રેન્ક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વ્યક્તિને તેની પત્ની સાથે પ્રેન્ક કરવુ ભારે પડી જાય છે.આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

પતિએ આ રીતે કર્યુ પ્રેન્ક

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી ચાદર ઓઢીને સૂઈ રહી છે. દરમિયાન તેનો પતિ હાથમાં ઓશીકું લઈને તેનુ મોઢુ દબાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ નિશાન ચૂકી જતા આ પ્રેન્ક (Prank ) તેને ભારે પડી જાય છે.આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.પત્નીને જાણ થઈ જતા તે ફરી એક વાર બૂમ પાડીને પૂછે છે કે શું થઈ રહ્યું છે ? ત્યારે પતિ કહે, તું થાકી ગઈ હતી એટલે તારા પગ દબાવી રહ્યો છું. આ પ્રેન્ક કરવા જતા પતિને જ પસ્તાવાનો વારો આવ્યો.આ વીડિયોને અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી realsportsarena નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ વ્યક્તિ હવે પ્રેન્ક કરતા પહેલા સો વખત વિચાર કરશે..જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,પ્રેન્ક કરવાના ચક્કરમાં પોતે જ મુસીબતમાં ફસાઈ ગયો.આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : બાપ રે ! આ માછલીની કિંમત છે કરોડોમાં, ખાસિયત જાણીને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

આ પણ વાંચો : લગ્નમાં તમાશો ! સાત ફેરા બાદ વરરાજાની સામે પ્રેમીએ દુલ્હનની માંગમા ભર્યુ સિંદૂર, પછી જે થયુ……….

Next Article