Video : હાથીઓએ કંઈક આ અંદાજમાં કર્યુ ભોજન, જોઈને તમને પણ કહેશો ” યે હોતી હૈ મેનર્સ”

|

Sep 27, 2021 | 7:57 PM

તાજેતરમાં હાથીઓના ટોળાનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ હાથીઓને શિસ્તમાં જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video :  હાથીઓએ કંઈક આ અંદાજમાં કર્યુ ભોજન, જોઈને તમને પણ કહેશો  યે હોતી હૈ મેનર્સ
Elephant Video Viral On Social Media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર હાથીઓને લગતા વીડિયો ખૂબ પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રાણીઓમાં હાથીઓને સૌથી બુદ્ધિશાળી માનવામાં આવે છે. ત્યારે તાજેતરમાં એક હાથીઓનો વીડિયો (Elephant Video) લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.  જેમાં હાથીઓ શિસ્તમાં જોવા મળી રહ્યા છે, આ વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

હાથીઓને આ રીતે શિસ્તમાં જોઈને લોકોને આશ્વર્ય થઈ રહ્યુ છે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બધા હાથીઓ જંગલમાં (Forest) ભેગા થયા છે. આ બધા હાથીઓ લાઇનમાં ઉભા છે અને ખૂબ જ શિસ્તમાં (Discipline) જોવા મળી રહ્યા છે. તે બધા કેટલાક અંતરે એકસાથે ઉભા છે અને તેઓ તેની સૂંઢમાં ખોરાક લઈ રહ્યા છે. હાથીઓને આ રીતે શિસ્તમાં જોઈને લોકોને ખૂબ આશ્વર્ય થઈ રહ્યુ છે.લોકોને હાથીઓનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે,આ હાથીઓનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ( Social media platform) ટ્વિટર પર Sheldrick Wildlife પરથી શેર કરવામાં આવ્યો છે,લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,ખુબ જ સુંદર દ્રશ્ય.જ્યારે અન્ય યુઝર્સ પણ હાથીઓની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને 12 હજારથી વધુ વ્યૂઝ અને 2 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા

 

આ પણ વાંચો: આ છોકરો ડાન્સિંગ ટેલેન્ટ બતાવી રહ્યો હતો, પરંતુ કંઈક આવુ થયુ ! Video જોઈને તમે પણ વિચારતા થઈ જશો

આ પણ વાંચો:  Video : પતિએ પત્ની સાથે આ રીતે કરી મજાક, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

Published On - 6:43 pm, Mon, 27 September 21

Next Article