AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : છેતરપિંડી કરનારા Amazon ડિલિવરી બોયનો ખેલ ખતમ, બોગસ ‘Delivered’ મેસેજ બાદ 30 મિનિટમાં પોલીસના સકંજામાં

ઋષિકેશમાં એક પ્રવાસી સાથે Amazon ના ડિલિવરી બોય દ્વારા કથિત રીતે સામાન આપ્યા વિના જ ઓર્ડરને Delivered બતાવી દેવાનો અને ગ્રાહકને પરેશાન કરવાનો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Trending Video : છેતરપિંડી કરનારા Amazon ડિલિવરી બોયનો ખેલ ખતમ, બોગસ ‘Delivered’ મેસેજ બાદ 30 મિનિટમાં પોલીસના સકંજામાં
Amazon Delivery Boy ScamImage Credit source: YouTube | @Mr.Shiva
| Updated on: Aug 30, 2026 | 2:18 PM
Share

એક પ્રવાસી ઋષિકેશ ફરવા ગયો હતો. આ દરમિયાન તેણે Amazon પરથી એક જરૂરી અને દુર્લભ સામાન ઓર્ડર કર્યો હતો. પ્રવાસી બીજા રાજ્યમાંથી ફરવા આવ્યો હોવાની જાણ ડિલિવરી બોયને થઈ હતી. આરોપ છે કે ડિલિવરી બોયે ગ્રાહકને સામાન આપ્યા વિના જ એપ પર ઓર્ડરને Delivered બતાવી દીધો હતો.

આ ઘટના બાદ પ્રવાસીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડિલિવરી બોયની લોકેશન ટ્રેસ કરી માત્ર 30 મિનિટમાં જ તેને ઝડપી લીધો હતો. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડિલિવરી સ્કેમથી કેવી રીતે બચવું?

ઓનલાઈન શોપિંગ વધવાની સાથે ડિલિવરી સંબંધિત છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં ડિલિવરી એજન્ટ પાર્સલ પહોંચાડ્યા વિના જ ઓર્ડરને Delivered માર્ક કરી દે છે. આ રીતે તેઓ પોતાના ડિલિવરી ટાર્ગેટ પૂરા કરવાનો પ્રયાસ કરી શકે છે. આ ઉપરાંત COD એટલે કે Cash on Delivery ઓર્ડરના નામે OTP સ્કેમ પણ થઈ શકે છે. કેટલાક ઠગ ઓર્ડર કેન્સલ કરવાના બહાને ગ્રાહક પાસેથી OTP માગે છે. OTP શેર કરવાથી બેંક એકાઉન્ટ અથવા અન્ય નાણાકીય વ્યવહારોને નુકસાન થઈ શકે છે.

કોઈની સાથે OTP શેર કરવો નહીં

રિટર્ન અથવા એક્સચેન્જ દરમિયાન પણ સાવચેત રહેવું જરૂરી છે. કેટલાક કિસ્સામાં અસલી પ્રોડક્ટની જગ્યાએ જૂનો અથવા નકલી સામાન મૂકવામાં આવતો હોવાના આક્ષેપો થાય છે. ગ્રાહકોએ પાર્સલ હાથમાં મળ્યા બાદ તેની યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ. ખાસ કરીને પાર્સલ મળ્યા અને સામાન ચકાસ્યા પહેલાં કોઈની સાથે OTP શેર કરવો નહીં. કોઈ શંકાસ્પદ ઘટના બને તો તરત જ સંબંધિત કંપની અને પોલીસને જાણ કરવી જોઈએ.

નોંધ : આ વીડિયો YouTube પર @Mr.Shiva દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કરવામાં આવેલા તમામ દાવાઓ અને માહિતીની TV9 ગુજરાતી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.

જુઓ Video

આ પણ વાંચો, Trending Video : ગૂગલની 83 લાખ રૂપિયાની નોકરી છોડીને વતન પરત ફર્યો યુવક, હવે કરી રહ્યો છે પગાર કરતાં પણ વધુ કમાણી

Follow Us
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા
એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત
એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
g clip-path="url(#clip0_868_265)">