AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : અફઘાનિસ્તાનમાં ઈન્ડિયન પ્રવાસીને એટલો પ્રેમ મળ્યો કે, કોઈએ ખાવા-પીવાનો એક રુપિયો પણ ન લીધો, જુઓ વીડિયો

અફઘાનિસ્તાનના લોકો ભારતીયને પોતાના ભાઈ માને છે. કોઈ પણ લોકો ફરવા માટે અફઘાનિસ્તાન જાય છે. તો હંમેશા તેના માટે આ યાદગાર ટ્રીપ રહે છે. હાલમાં પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

Trending Video : અફઘાનિસ્તાનમાં ઈન્ડિયન પ્રવાસીને એટલો પ્રેમ મળ્યો કે, કોઈએ ખાવા-પીવાનો એક રુપિયો પણ ન લીધો, જુઓ વીડિયો
Image Credit source: AI
| Updated on: Aug 10, 2026 | 10:36 AM
Share

અફધાનિસ્તાન ગયેલા એક ભારતીય પોતાને એટલો પ્રેમ મળ્યો કે, લોકો જમવાનું પણ ફ્રીમાં આપી રહ્યા હતા. તેમજ અફઘાનિસ્તાનના લોકો કહી રહ્યા હતા કે, જો પાકિસ્તાની હોત તો તને એક મારત. જ્યારે લોકોને ખબર પડી કે, આ તો ભારતીય વ્યક્તિ છે. તો તેને ગળે લગાવી રહ્યું તમે તો ભાઈ છો. જો ભારતીય ટ્રાવેલર્સ ગમે ત્યાં ગયા છે. તેની આગતા -સ્વાગતા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. લોકો પૈસા લેવા માટે પણ તૈયાર ન હતા.

કોઈ પૈસા લેતું નથી

અફધાનિસ્તાની વ્યક્તિને કહે છે કે, ઈન્ડિયન હંમેશા ભાઈ રહેશે. આ સંબંધો જન્મો સુધી રહેશે. આગળ બ્લોગર એક લવપ્રીત જાગીની દુકાન પર જાય છે. તો તે દુકાનદાર કહે છે, કે, તમે અમારા મહેમાન છો. અમે તારા પાસે પૈસા લેશું નહી. ત્યારબાદ એક જગ્યાએ જમ્યા બાદ પૈસા આપ્યા તો દુકાનદારે આ પૈસા ભારતીય વ્યક્તિને પરત કર્યા હતા.

View this post on Instagram

અફઘાનિસ્તાનમાં મળ્યો પ્રેમ

ત્યારબાદ લોકલ લોકોએ લવપ્રીતની સાથે માત્ર પોતાનું ફુડ શેર કર્યું નહી પરંતુ તેમણે તે જ્યાં રોકાયો હતો. ત્યાં સુધી છોડવા માટે પણ આવ્યા હતા. વીડિયોમાં આ બધો નજારો જોવા મળ્યો હતો. જમ્યા પછી રેસ્ટોરન્ટના માલિકે પૈસા લેવાની ના પાડી રહ્યો હતો.

ભારત-અફઘાનિસ્તાન મિત્રતા

હવે તમારા મનમાં એક સવાલ આવશે કે, ભારત અને અફઘાનિસ્તાનની ફ્રેન્ડશીપ આટલી ગાઢ કેમ છે. આ બંને દેશની ફ્રેન્ડશીપ ધર્મ કે રાજકારણ થી વધારે ઈતિહાસ,વિકાસ,સહયોગ અને માનવીય મદદ અને લોકો પર વિશ્વાસ પર ટકેલી છે. ભારતમાં હજારો અફઘાનિસ્તાન વિદ્યાર્થી ભણવા માટે આવે છે.

લવપ્રીત જાગીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર “લવ ઇન્ડિયા-અફઘાનિસ્તાન ફ્રેન્ડશિપ” કેપ્શન સાથે પોસ્ટ કર્યો છે. તેને 1.5 મિલિયનથી વધુ લાઇક્સ અને 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો કોમેન્ટ કરી પોતાનું રિએક્શન પણ આપી રહ્યા છે. ઈન્ડિયા-અફઘાનિસ્તાન ભાઈ-ભાઈ કહી રહ્યા છે.

Trending Video : વડોદરાની મહિલા રાતે 3 વાગ્યા સુધી ચલાવે છે ઓટો રિક્ષા, ઈમરજન્સીમાં ફ્રી રાઈડ આપે, Video જોઈ લોકો ભાવુક થયા અહી ક્લિક કરો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">