Viral Video : ન્યુઝ એન્કરે તાલિબાનીઓના ગનપોઇન્ટ પર વાંચ્યા સમાચાર ! તાલિબાનીઓ પોતાની છબી સુધારવાના ફિરાકમાં

|

Sep 01, 2021 | 2:08 PM

તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં (Afghanistan) સત્તા હાંસલ કરીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. સત્તા સંભાળ્યા પછી તાલિબાનીઓ તેમની છબીને સુધારવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.

Viral Video : ન્યુઝ એન્કરે તાલિબાનીઓના ગનપોઇન્ટ પર વાંચ્યા સમાચાર ! તાલિબાનીઓ પોતાની છબી સુધારવાના ફિરાકમાં
Taliban Militants surround TV Anchor during the news show

Follow us on

Viral Video :  સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ (Viral Video)થતા રહે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારા હોંશ પણ ઉડી જશે.

ન્યુઝ એન્કરે તાલિબાનીઓના ગનપોઇન્ટ પર વાંચ્યા સમાચાર

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

અફઘાનિસ્તાનમાં તાલીબાનના (Taliban) કબજા બાદ ખુબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે તાજેતરમાં અફઘાનિસ્તાનના ન્યુઝ એન્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે,તાલિબાનીઓ ન્યુઝ એન્કર પર ગન પોઈન્ટ રાખેલા જોવા મળી રહ્યા છે, આ ડરેલ ન્યુઝ એન્કર(News Anchor)  લોકોને તાલીબાનીઓથી ન ડરવા અપીલ કરી રહ્યો છે. ત્યારે તાલિબાનીઓ હવે પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે.

જુઓ વીડિયો

તાલિબાનીઓ પોતાની છબી સુધારવાના ફિરાકમાં

તમને જણાવી દઈએ કે, તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં (Afghanistan) સત્તા હાંસલ કરીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. સત્તા સંભાળ્યા પછી તાલિબાનીઓ તેમની છબીને નરમ કરવાનો પ્રયાસ કર્યો છે. તેઓએ “તેમના સાંસ્કૃતિક માળખામાં” પ્રેસની આઝાદીનું વચન આપ્યું છે, સરકારી કર્મચારીઓને કામ પર પાછા ફરવાનું કહ્યું છે અને “ઇસ્લામિક કાયદા હેઠળ” મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે.પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: Viral Video : સ્કૂલે આવેલા બાળકોનું કરવામાં આવ્યુ જોરદાર સ્વાગત, વિડીયો જોઈને તમે પણ ખુશ થઈ જશો

આ પણ વાંચો: Knowledge : આ ચાર સંકેતથી જાણી શકાય છે કે તમને કોઈ ખુબ યાદ કરી રહ્યુ છે ! જાણો આ ચાર સંકેત વિશે

Next Article