TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એમ કહેવાય છે સ્ત્રી વગર ઘર સૂનું છે, સ્ત્રી વગર ઘર ના ચાલે….

|

Nov 24, 2021 | 9:47 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: એમ કહેવાય છે સ્ત્રી વગર ઘર સૂનું છે, સ્ત્રી વગર ઘર ના ચાલે....
Tv9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

એમ કહેવાય છે સ્ત્રી વગર ઘર સૂનું છે ,,, સ્ત્રી વગર ઘરના ચાલે

મને એમ લાગે છે કે સ્ત્રી વગર ….

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Instagram
Twitter
અને
Facebook

આ કોઈ સોશ્યિલ મીડિયા પણ ના ચાલે ….

—————————————————————-

પતિ :- આજે ઊંઘ નથી આવતી
પત્ની :- તો વાસણ ઘસી નાખો…
પતિ :- હું તો ઊંઘમાં બોલું છું…

————————————————————–

રહી જિંદગી તો મિલેંગે દોબારા

એવું તો લખ્યું હોય ગાડી પાછળ પણ ,

આજ એક ગાડી પાછળ લખ્યુ’તુ કે

રહી ગાડી તો મિલેંગે દોબારા

મેં પૂછ્યુ આવું કેમ ???

તો મને ક્યે હપ્તે લીધી છે , ગમે ત્યારે સીઝ કરી જાય નક્કી નહી

——————————————————————

બે બહેનપણી ઉભા ઉભા વાતો કરતી હતી..🤔

બે કલાક થયા તોય બેઠીનહીં 😏
કેમકે તેમને મોડું થતુ હતું…🙄🤷😛🤣

—————————————————————–

ડિસેમ્બર મહિનામાં લગ્ન
કરવાથી સૌથી મોટું નુકસાન

 

 

એક મહિનામાંજ પત્ની એક
વર્ષ જૂની લાગે છે.
😉🤭

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

IND vs NZ: વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચ નહી રમવાને લઇ ન્યુઝીલેન્ડ આ દિગ્ગજ ગુસ્સે ભરાયો, BCCI સામે પણ દર્શાવી નારાજગી

આ પણ વાંચો – Football: ભારતીય મહિલા ફુટબોલ ટીમ બ્રાઝીલ પહોંચી, ચાર દેશોની ટૂર્નામેન્ટમાં ઝડપના ખેલમાં સચેત રહેવાની મળી સલાહ

 

Next Article