TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એમ કહેવાય છે સ્ત્રી વગર ઘર સૂનું છે, સ્ત્રી વગર ઘર ના ચાલે….

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': એમ કહેવાય છે સ્ત્રી વગર ઘર સૂનું છે, સ્ત્રી વગર ઘર ના ચાલે....
Tv9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 9:47 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

એમ કહેવાય છે સ્ત્રી વગર ઘર સૂનું છે ,,, સ્ત્રી વગર ઘરના ચાલે

મને એમ લાગે છે કે સ્ત્રી વગર ….

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Instagram Twitter અને Facebook

આ કોઈ સોશ્યિલ મીડિયા પણ ના ચાલે ….

—————————————————————-

પતિ :- આજે ઊંઘ નથી આવતી પત્ની :- તો વાસણ ઘસી નાખો… પતિ :- હું તો ઊંઘમાં બોલું છું…

————————————————————–

રહી જિંદગી તો મિલેંગે દોબારા

એવું તો લખ્યું હોય ગાડી પાછળ પણ ,

આજ એક ગાડી પાછળ લખ્યુ’તુ કે

રહી ગાડી તો મિલેંગે દોબારા

મેં પૂછ્યુ આવું કેમ ???

તો મને ક્યે હપ્તે લીધી છે , ગમે ત્યારે સીઝ કરી જાય નક્કી નહી

——————————————————————

બે બહેનપણી ઉભા ઉભા વાતો કરતી હતી..🤔

બે કલાક થયા તોય બેઠીનહીં 😏 કેમકે તેમને મોડું થતુ હતું…🙄🤷😛🤣

—————————————————————–

ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવાથી સૌથી મોટું નુકસાન

એક મહિનામાંજ પત્ની એક વર્ષ જૂની લાગે છે. 😉🤭

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

IND vs NZ: વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચ નહી રમવાને લઇ ન્યુઝીલેન્ડ આ દિગ્ગજ ગુસ્સે ભરાયો, BCCI સામે પણ દર્શાવી નારાજગી

આ પણ વાંચો – Football: ભારતીય મહિલા ફુટબોલ ટીમ બ્રાઝીલ પહોંચી, ચાર દેશોની ટૂર્નામેન્ટમાં ઝડપના ખેલમાં સચેત રહેવાની મળી સલાહ

g clip-path="url(#clip0_868_265)">